આરઝૂ

Post 124
આશા છે કે આપને ગમશે મારા
મિત્ર સુરેન્દ્ર ગાંઘીની આ કાવ્ય પ્રસાદી
                         
 

                             આરઝૂ
         

 
          જીવન ફલક ઉપર         ધબક્યો એક ચિતાર
          પુરી દિર્ઘાયુ તણા શેરડા, મલકાયો તારણહાર

 

          સૌન્દર્યમાં          સુન્દરતા સમેટી
          નમણાંશને વાસંતી વાયરે લપેટી

          કર્યા   મસ્તીભર્યા નેણમાં      નેહના અંજન
          કંડાર્યા ગુલાબી ગાલોમાં ખૂશીઓના ખંજન

          કરે ફરિસ્તા     હરદમ રખવાળી
          કરી દૂર કંટક, બિછાવે હરિયાળી

          થયો કૃતાર્થ      પરમ કૃપાળુ
          મુરત એક બેનમૂન બનાવીને

                        દિપાવશે ભવોભવ જન્મદિન તારો સનમ,
                        આશિક આ હરખાઈને………….

                        રચનાઃ સુરેન્દ્ર ગાંધી
                        surugandhi@gmail.com

 

One response to “આરઝૂ

  1. Vinod R. Patel April 11, 2014 at 1:30 PM

    શ્રી સુરેન્દ્ર ગાંઘીની આ કાવ્ય પ્રસાદી ગમી . કાવ્યો ઉપરની એમની હથોટી સારી છે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: