પ્રેમ જોગન બનકે – મોગલે-આઝમ

મોગલે-આઝમ ફિલ્મમાં બડે ગુલામ અલી ખાને ગાયેલો આ સોહિની રાગ ના આરોહ અવરોહ દ્વારા મેડિટેશનલ ફિલીંગ્સનું સર્જાવે છે. મને શાસ્ત્રીય સંગિતનું જ્ઞાન નથી પણ મારા કાનોમાં ગુજતું રહે છે. કદાચ આપને પણ ગમે,
ગમે તો એટલું કોમેન્ટમાં જણાવજો ગમ્યું.

11 responses to “પ્રેમ જોગન બનકે – મોગલે-આઝમ

 1. Pravin Patel August 19, 2015 at 6:34 PM

  મોગલે આઝમ રીલીઝ થઇ ત્યાર પછી થોડા દિવસમાં જ તાનસેનની હાજરી બતાવવાના આશયથી
  આ ગીતનો ઉમેરો કરવામાં આવ્યો હતો તેવું યાદની ડિસ્ક કહે છે,કોઈ જાણકાર હાજીયો ભણાવે તો સારું !

  Liked by 1 person

 2. ગોદડિયો ચોરો… April 18, 2014 at 7:57 PM

  શ્રી પ્રવિણભાઇ

  ગમ્યુ..ગમ્યુ. ભારતીય સિનેમાના ઇતિહાસમાં સોનેરી શિર સમાન

  ચિત્રપટનૂં આગીત જુના જમાનાના લોકોનૂ કર્ણપ્રિય છે.

  Like

 3. pravinshastri April 17, 2014 at 9:05 AM

  Thanks Doctor Saheb.

  Like

 4. chandravadan April 17, 2014 at 8:18 AM

  OLD MEMORIES made FRESH.
  Nice !
  Chaandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 5. pravinshastri April 14, 2014 at 6:20 AM

  thanks Dr. Pandya. Naushdji had tough time to convince Bade gulamalikhan to sing this song. Thanks for visiting my blog.

  Like

 6. Dr. Vikram A Pandya April 14, 2014 at 1:57 AM

  1959-60 a great nostalgia …. i was hardly 4-5 years of age when saw the greatest MUGHAL=E=AZAM …… then on TV 2=3 times … each time enjoyed a lot…. you gave me my childhood remembrances, Though i have no idea about classical music, but the song is great … thanx…. dr. vikram a pandya

  Like

 7. Mahesh April 12, 2014 at 2:51 AM

  It’s nice chose..really

  Like

 8. pravinshastri April 11, 2014 at 11:13 PM

  મુકેશભાઈ આપણે કદીયે મળ્યા નથી. કદાચ મળીશું પણ નહીં. ફેસબુક અને આ બ્લોગદ્વારા મળેલી કેટલીક વ્યક્તિઓ નજીકના સ્વજનો કરતાં પણ વધુ આત્મીય લાગે છે. એ ચોખટામાં આપ પણ બરાબર ફીટ થઈ ગયા છો. સમય મળ્યે પ્રતિભાવ આપતા રહેજો. આનંદ થશે.

  Like

 9. Mukesh Raval April 11, 2014 at 11:02 PM

  હૈ સજનકો જો મૈં મિલે, હૈ નૈન મિલે, તે નૈન મિલે ચૈન મિલે, સજન સજન મિલે…… વાહ!….. જુના દિવસો યાદ આવી ગયા સાથે સાથે એ જુની યાદો..અને જુનુ મુવી હોવા છતાં એ અમે સાથે જોયેલુ તે …….. વાહ! દાદુ.

  Like

 10. Vinod R. Patel April 11, 2014 at 3:36 PM

  રૂપ ,સુર અને શાસ્ત્રીય સંગીત નો ત્રિવેણી સંગમ સમો આ વિડીયો જોઇને દિલ આનંદિત

  થયું . ભૂતકાળ યાદ આવી ગયો જ્યારે સજોડે આ ચલચિત્ર જોયું હતું . એ સમયે એની

  બોલબાલા હતી .સંગીત તો શાસ્ત્રીય સંગીત . દિલને સીધું અડી જાય .

  આસ્વાદ કરાવવા માટે આપનો આભાર . તમે શાસ્ત્રી છો એટલે તમને બધુ શાસ્ત્રીય ગમે

  એમાં શી નવાઈ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: