રાગ દરબારી

બૈજુ બાવરા ફિલ્મમાં નૌસાદ સાહેબે માવજત સભર શાસ્ત્રીય રાગોનું સંકલન કર્યું છે. આ અમિરખાને ગાયલો દરબારી રાગ માત્ર ત્રણ મિનિટમાં જ સાંભળનારને સમાધીમાં ગરકાવ કરી દે છે. મને ખાત્રી છે કે જેમને શાસ્ત્રીય સંગિત પ્રિય છે તેઓ આ ત્રણ મિનીટનો વિડિયો વારંવાર માણશે.
બ્લોગના બદલાયલા માળખામાં અવાર નવાર મને ગમતી વાતો મારા મિત્રોને માટે રજુ કરતો રહીશ. ગમે તો માણજો ન ગમે તો મને જરૂરથી જણાવજો.

4 responses to “રાગ દરબારી

  1. pravinshastri April 23, 2014 at 9:47 AM

    Do you know that your second song “Pankh Hoti to” is based on Rag Bhupali.?

    Like

  2. Suresh* April 23, 2014 at 8:27 AM

    SheeMann Shashtriji _ Hum Apko kyya Khitab de !? – yeh to aapne hudd hee ker di !
    Raag Derbari -saalo baad fir soona – aapki maherbani pe !
    Legendary Amir Khan Sahib ka Awaz bhi sunna – wo bhi subhe – subhe Char baje !!!!!!!! [with in- extreme silance].
    or , Baad mein suna – Pankh hote to Ur aati re……Rasia o Bal-ma….tuje !
    RangRasio*

    Like

  3. pravinshastri April 20, 2014 at 11:47 AM

    આપની વાત સાચી છે. આ દશ્ય “બૈજુ બાવરાનું છે” ન જોયું હોય અગર ભુલાઈ ગયું હોય તો પાછું જોવા જેવું ખરું.

    Like

  4. mdgandhi21, U.S.A. April 19, 2014 at 11:59 PM

    બદલો લેવા માંગતો ભારતભુષણ ગીત સાંભળીને રસમય થઈ જતો હોય તેવું લાગે છે. વધારે તો ખબર નથી……

    સુંદર છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: