પં. જસરાજ. મેરો અલ્લાહ મેહરબાન

પં. જસરાજ. મેરો અલ્લાહ મેહરબાન . રાગ ભૈરવ -તીનતાલ.
ચાર મિનિટનો આ વિડીયો સંગીત રસિયાઓએ માણવા જેવો છે. 

 

One response to “પં. જસરાજ. મેરો અલ્લાહ મેહરબાન

 1. aataawaani July 17, 2014 at 9:41 PM

  પ્રિય શાસ્ત્રીભાઈ
  જસરાજનું મેરો અલ્લાહ મહર્બાન નું ગીત સાંભળ્યું .મેં એક બહુ લાંબુ ગીત બનાવ્યું છે .એ પણ ભૈરવ ત્રિતાલ છે .એનું શિર્ષક છે ,
  “સંતો ભાઈ સમય બડા હરજાઈ ”
  પણ ગામની ગંગાનું મહાત્મ્ય નો હોય .મેં એક ઓડિયો કસેત્માં મારું બનાવેલું ગીત ગયું છે .આ વાત 30 વરસ પહેલાની છે . હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે મારા એક સગાને સંભળાવી આ વખતે એની વહુ રસોઈ બનાવતી હતી .એને એની વહુને બોલાવી કે અહી આવ આ હેમત ભાઈ ભજનની કેસેટ લાવ્યા છે એમાં એક ભાઈ સરસ ગાય છે . જટ આવ પછી મને પૂછ્યું આ કોણ ગાય છે .હું તો ફુલાઈ ગયો મને એમ કે મારા ખુબ વખાણ થશે .ભલા પ્રશંશા કોને નથી ગમતી મેં કીધું એ હું ગાઉં છું .સાંભળીને તેઓએ એની વહુને કીધું .આવતી નહિ આતો હેમતભાઈ ગાય છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: