કાવ્ય ગુંજન ૨૩

કાવ્ય ગુંજન ૨૩

Govind Maru

શ્રી ગોવિંદભાઈ મારુ

“અભીવ્યક્તી” બ્લોગથી વિશ્વભરના ગુજરાતી સમાજમાં જાણીતા અને માનીતા રેશનાલિઝમને જીવનનું ધ્યેય માનીને સમાજની સેવા કરતા મારા મિત્ર શ્રી ગોવિંદભાઈ મારુને કોણ ન ઓળખે! એમણે ફેસ બુક પર પોસ્ટ કરેલી શ્રી હરિવંશ બચ્ચનજીની મત્રી અંગેની આ સરળ કાવ્ય પ્રસાદી આપ માટે રજુ કરું છું. આશા છે કે આપને ગમશે.

amitabh-bachchan

–हरिवंशराय बच्चन

Beautiful poem

अगर बिकी तेरी दोस्ती…
तो पहले ख़रीददार हम होंगे..!

तुझे ख़बर न होगी तेरी क़ीमत ..
पर तुझे पाकर सबसे अमीर हम होंगे..!!

दोस्त साथ हो तो रोने में भी शान है..
दोस्त ना हो तो महफिल भी समशान है!

सारा खेल दोस्ती का है ऐ मेरे दोस्त,
वरना जनाजा और बारात एक ही समान है !! ….

Ashoksinh Vala

અશોકસિંહ વાળા

ભાઈશ્રી અશોકસિંહ વાળા જામનગરમાં વ્યાવસાયિક ચિત્રકાર છે. પૂર્વગ્રહ વગરની વિચારોની સ્પષ્ટતા એ એમની ઓળખ છે અને એ એમના આ કાવ્યંમાં વ્યક્ત થાય છે.

રે ભારત! તારી આ દુર્દશા?

ધર્મના નામથી ધતીંગ થાય છે આ દેશમાં
લોકોને લૂંટે છે ઢોંગીઓ સાધુઓના વેશમાં,

ધાર્મિક ટીવી ચેનલોમાં બસ એક છે વાત
અપાવું તમને મોક્ષ જો આપો પૈસા કેશમાં,

મોંઘવારી દ્વાર જઇ રહ્યું છે માનવ જીવન
પગાર ચાલ્યો જાય છે પેટ્રોલ અને ગેસમાં,

બે ટંક રોટી માટે વલખા મારે ગરીબ જનતા
જનતાનો પૈસો જાય છે નેતાઓના એશમાં,

રોટી કપડા મકાનની તો ખાલી વાતો ‘અશોક’
દેશની નગ્નતા તો, દેખાય ગરીબોના ડ્રેસમાં

S.Gandhi

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

અને અંતે મારા પરમ મિત્ર “દર્દે દિલ શાયર” શ્રી સુરેન્દ્રભાઈ ગાંધી ફરી એક ગહન કાવ્ય પ્રસાદી રજુ કરે છે.

કાયમી ઘર

જર્જરિત અવશેષો વધુ ખંડેર ન થઇ જાવે
ઈચ્છી પણ નથી શકતો કે આંગણે અતિથી કોઈ આવે

પામ્યો નથી કંઈ છતાં ય બેઠો છું બધું ખોઈ
જીવન ની આ હાલત માં હવે તો ફરક ન થાવે કોઈ

છે આલમ મુફલિસી નો, પસંદ છે છતાં ય કંજૂસ રેહવું
પુંજી દુખો ની દાનમાં દેવા નથી માગતું મન મારું

પીવું તો ઘણું ય છે, ક્યાં થી લાવું બે આંસુ ઉછીના
તરસ્યા પણ બેહોશ થયા છે પીધા વિના

વીત્યું છે જીવન કંઈક તોફાન ખોળે
વમળ માં ધસી કોઈ સહારો ન આવે

3 responses to “કાવ્ય ગુંજન ૨૩

 1. pravinshastri November 9, 2014 at 8:32 PM

  મને પણ એ કાવ્ય ઘણું જ ગમ્યું

  Like

 2. mdgandhi21, U.S.A. November 9, 2014 at 8:27 PM

  શ્રી હરિવંશરાય બચ્ચનની કવિતા બહુ ગમી…. સાચા મિત્રો માટે બહુ સરસ લાગુ પડે છે…..કાવ્યમાં જોમ છે, સચ્ચાઈનો રણકો છે… દુઃખડા નથી રડાતાં….

  Liked by 1 person

 3. ગોવીન્દ મારુ November 9, 2014 at 5:07 PM

  धन्यवाद..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: