આશા ભોસલેનું એક નવું સ્વરૂપ.

મને ખાત્રી છે આમાં મજા આવી હશે જ.

 

14 responses to “આશા ભોસલેનું એક નવું સ્વરૂપ.

 1. aataawaani December 19, 2014 at 10:33 PM

  પ્રિય પ્રવીણ ભાઈ
  અંધ શ્રદ્ધા વિરુધ ગમે એટલો પ્રચાર થાય એમ સહેલાય થી અંધશ્રદ્ધા નીકળવાની નથી .

  Like

 2. aataawaani December 19, 2014 at 1:49 PM

  baba lokothi koi bachvanu nathi

  Liked by 1 person

 3. aataawaani December 18, 2014 at 9:01 PM

  विभुज़ा ने बदले विभुक्षिता वाचवू

  Liked by 1 person

 4. aataawaani December 18, 2014 at 8:38 PM

  પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
  મારી છેલ્લી પોસ્ટમાં મારી ભૂલ સુધારીને વાંચવા કૃપા કરશો .vibhuxitavanchvu.

  Liked by 1 person

 5. aataawaani December 11, 2014 at 9:52 PM

  dhny ho aashaa bhosle

  Like

 6. aataawaani December 11, 2014 at 11:00 AM

  આશા ભોસળે નાં નવા સ્વરૂપમાં એનો બેનો વચ્ચે કેટલી ઈર્ષા હતી . તે આડકતરી રીતે જણાઈ આવી . એ કુલ ચાર બહેનો હતી .

  Liked by 1 person

 7. aataawaani November 26, 2014 at 1:37 PM

  શાસ્ત્રીજી આશા ભોસળે નાં વચનામૃત સાંભળવાથી એના વિષે ઘણું જાણવા મળ્યું .
  આશા જયારે ઉર્દુ શબ્દો બોલે છે ત્યારે મને पूरणाची पोळी યાદ આવી જાય છે . મને ઉમરાવ જાનનું ગીત इन आँख की मस्तिके मस्ताने हजारो है . એ ગીત ગમે છે . પણ જ્યારે हजारो શબ્દ ઓળે છે ત્યારે મને पुराना ची યાદ આવી જાય છે કેમકે તે હજારો શબ્દ બોલે છે . ખરે ખર हज़ारो ઉચ્ચાર કરવો જોઈએ

  Liked by 1 person

 8. pravinshastri November 21, 2014 at 10:26 PM

  Dear Madhaviben I am glade that you like my posts. Thanks for your nice words for my choices og music and my story.

  Like

 9. Madhavi November 21, 2014 at 9:50 PM

  dear sir ,in recent post all items are very good and enjoyable.asha bhi sleds new style is also worth watching and surprising.very good performance.i had got an internate problem. Sorry for giving late reply.but it was real fun.many many thanks.

  Like

 10. sush November 21, 2014 at 6:27 PM

  Very nice.

  Like

 11. aataawaani November 21, 2014 at 9:00 AM

  આશા ભોસલે ને હું સાંભળી ન શક્યો મારું કોમ્પુટર બરાબર નહિ હોય . એ તમને ખબર હશે કે ઈંગ્લીશ પ્રમાણે આશા ભોસલે છે બાકી એનું સર નેઈમ ભોસળે છે આતા

  Like

 12. Vinod R. Patel November 20, 2014 at 11:58 PM

  આશા ભોંસલે ની મસ્તી ભરી અદા જોઇને બહુ જ નવાઈ સાથે આનંદ પણ લીધો.

  ખરેખર આશાનું એક નવું સ્વરૂપ .

  આવો સુંદર વિડીયો શોધીને બધાને શેર કરવા માટે આપને ધન્યવાદ, પ્રવીણભાઈ

  Like

 13. Rajul Shah November 17, 2014 at 3:12 PM

  અરે વાહ! આશા ભોંસલેનું સાચે આ નવુ સ્વરૂપ પહેલા ક્યારેય જોયુ નહોતુ.
  મઝા આવી. આશા ભોંસલેની મસ્તીભરી ઇમેજનો ખ્યાલ હતો જોયુ પહેલી વાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: