સ્વજનોને સ્મરણાંજલી

છેલ્લા પાંચ મહિનામાં પાંચથી વધુ સ્વજનોને ગુમાવ્યા. આંતરવેદનાને બ્લોગના વ્યસનમાં ડૂબાડવાની કોશિશ કરતો રહું છું. जातस्य हि ध्रुवो मृत्यु તો ગીતા બોધ વગર પણ સ્વીકારી લીધું છે र्ध्रुवं जन्म मृतस्य चની કોઈ ખાત્રી નથી. અને એ ઉતરાર્ધ સાચો હોય તો પણ મારા શેષ જીવનમાં ગુમાવેલું મને મળવાનું જ નથી. અશ્રુ વિનાના શુષ્ક નયનો કઈક માનસિક સહારો ખોળે છે. કાંઈ જડતું નથી. કાન પર ઠોકાતી ‘લાઈફ મસ્ટ ગો ઓન’ ની શિખામણો કઠે છે. પણ સ્વીકારાઈ જાય છે. આખરી સાંત્વન “શિવોહં” માંથી શોધું છું.

મારા હૈયામાં વણાયલા તાણા ઉપેનભાઈ અને વાણા મારા દીનુભાઈ, માતૃતૂલ્ય રમણબેન, વ્હાલા તરુમામી, નયનાબેન અને ચેતનભાઈને હાર્દિક સ્મરણાંજલી.

Mano budhya ahankara chithaa ninaham,
Na cha srothra jihwe na cha graana nethrer,
Na cha vyoma bhoomir na thejo na vayu,
Chidananada Roopa Shivoham, Shivoham. 1
Neither am I mind, nor intelligence ,
Nor ego, nor thought,
Nor am I ears or the tongue or the nose or the eyes,
Nor am I earth or sky or air or the light,
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
Na cha praana samgno na vai pancha vaayur,
Na vaa saptha dhathur na va pancha kosa,
Na vak pani padam na chopa stha payu,
Chidananada Roopa Shivoham, Shivoham. 2
Neither am I the life-breath,
Nor am I the five airs, nor am I the seven elements,
Nor am I the five sheaths that enevlop the soul,
Nor am I voice or hands or feet or anus,
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
Na me dwesha raghou na me lobha mohou,
Madho naiva me naiva matsarya bhava,
Na dharmo na cha artha na kamo na moksha,
Chidananada Roopa Shivoham, Shivoham. 3
Neither do I harbor aversions nor any desires, neither greed nor lust
Nor intoxication nor jealousy,
Nor even am I the fourfold pursuits – wealth, passion, goodness, salvation,
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
Na punyam na paapam na soukhyam na dukham,
Na manthro na theertham na veda na yagna,
Aham bhojanam naiva bhojyam na bhoktha,
Chidananada Roopa Shivoham, Shivoham. 4
Never do I have good deeds or sins or pleasure or sorrow,
Neither do I have holy chants or holy water or holy books or fire sacrifice,
I am neither food or the consumer who consumes food,
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
Na mruthyur na sankha na me jathi bhedha,
Pitha naiva me naiva matha na janma,
Na bhandhur na mithram gurur naiva sishya,
Chidananada Roopa Shivoham, Shivoham. 5
Nor death nor doubts nor any distinction of caste,
Relationless – neither father nor mother, indeed am I birthless,
Neither relations nor friends, neither a teacher nor a student,
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
Aham nirvi kalpah nirakara roopah,
Vibhur vyapya sarvathra sarvendriyanaam,
Sada me samatvam na mukthir na bandhah
Chidananada Roopa Shivoham, Shivoham. ६
I am all pervasive. I am without any attributes,
and without any form. ,
I envelope all forms from all sides and am beyond the sense-organs.
Neither am I bound, how thence liberated
Indeed am I auspiciousness,
That auspiciousness alone am I
• Music
o “Atma Shatak-(Shivo Hum)” by Anup Jalota, Purushottam Das Jalota

4 responses to “સ્વજનોને સ્મરણાંજલી

 1. mdgandhi21, U.S.A May 14, 2015 at 10:26 PM

  જે આવ્યું તે તો જાશે
  જન્મ ને મૃત્યુ તો થાશે
  મારું તારું આ શીદને સારું
  જો છોડી જવાનુ છે યારો…..

  ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ, શાંતિ, શાંતિ: ……………

  Liked by 1 person

 2. Rajul Kaushik May 14, 2015 at 3:38 PM

  જે જીવ શિવમાં ભળ્યો એ સૌ આત્માને શાંતિ શાંતિ શાંતિ………

  Liked by 1 person

 3. Sharad Shah May 14, 2015 at 5:04 AM

  આ તો વારા ફરતી વારો
  પહેલાં તારો, પછી મારો.
  ના..ના, મારા પછી તારો..આ તો
  જે આવ્યું તે તો જાશે
  જન્મ ને મૃત્યુ તો થાશે.
  ભાઈ, ના આરો કે ઓવારો..આ તો
  જે જીવનની મળેલ ક્ષણો
  છે મોજ આનંદથી માણો
  ફરી ક્યારે આવશે વારો..આ તો
  જેને સ્થાયી ઘર સમજીએ
  એ તો ધર્મશાળા છે ભાઈ
  છોડી જાશું સાથ અને સથવારો..આ તો
  રોજ પર્ણ-ફુલો ઉગે ખરે
  મરતાં બીજાં નજરે ચડે
  ન દીસે ક્યારે મારો વારો..આ તો
  ભ્રમણામાં શા જીવો, ભાઈ
  મારું તારું આ શીદને સારું
  જો છોડી જવાનુ છે યારો..આ તો
  શરદ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: