……. એન્ડ એવોર્ડ ગોઝ ટુ …

{Selfie}

8bdea02cbb1de43b8b4d6906900d0649

પાલી  હિલ વિસ્તારમાં  રાત હવે જાણે જામવા માંડી હોય તેમ રસ્તા પરની  અવરજવર શાંત પડતી જતી હતી.
 દરિયાકિનારાની બરાબર સામે  એવા વૈભવશાળી બંગલા આશિયાનાની રોશની હજી અકબંધ હતી. મધરાતના ત્રણનો સુમાર, એ જ તો ડીનરટાઈમ હતો ઇન્દ્રકુમારનો.
ઇન્દ્રકુમાર, એક જમાનાનો સુપરસ્ટાર, જેના નામના સિક્કા પડતાં. નિર્માતાઓ રાતથી આ આશિયાનાના ગેટ સામે કાર  પાર્ક કરી અડીંગો જમાવી દેતાં,  નસીબ જોર કરી જાય તો ઇન્દ્રકુમારના રોજ મોડી રાત સુધી ચાલતાં ડ્રીંકના દૌર  કે પછી ડીનર દરમિયાન અલપઝલપ મુલાકાત ગોઠવાઈ થઇ જાય એવી કોઈ આશામાં…
 એ જ ઇન્દ્રકુમાર જેને આવતી ફેનમેઈલ્સ મોકલનારી હતી  સાત થી સિત્તેર વર્ષની પ્રેમિકા , જેમાંથી કેટલીક તો વળી પત્ર  લોહીથી લખી મોકલતી  …
એ ઇન્દ્રકુમાર જેની હસ્તી કાળચક્રે  લોકમાનસમાંથી ભલે  વિસરાવી દીધી હોય, પણ ઇન્દ્રકુમાર તો ઇન્દ્રકુમાર હતો ને !!
એ વાત તો એને હરગીઝ  મંજૂર નહોતી કે પોતાનો સિતારો આથમી ચુક્યો છે. સુપર સ્ટારડમ ભોગવતી વખતે ઘડાઈ ગયેલા સ્કેડ્યુલમાં કોઈ ફર્ક પડ્યો નહોતો. એ જ બપોરે બાર વાગ્યે સવાર પડવી, એ જ રીતે તૈયાર થવું ,  પોતાના ફેન્સના મેઈલ માટે પૂછપરછ કરવી. જો કોઈ દેખીતો ફરક હોય તો એ કે…

View original post 3,827 more words

One response to “……. એન્ડ એવોર્ડ ગોઝ ટુ …

 1. Madhavi Majmudar May 30, 2015 at 1:45 AM

  Very nice story, but end of the story is really trajik.i am surprised.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265-2662104

  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: