ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર થવાનુ છે. લેખાંક–3

Bharat Mehta

ભરત મહેતા

ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર થવાનુ છે. લેખાંક–3

લેખ  1,  અને 2,  નો સારાંશ…….. [

1] ] ફિલોસોફી, સંસ્ક્રુતિ અને વિજ્ઞાન, એ એક જ વિભાવના [concept] ત્રણ ઘટક તત્વો છે. એકલી સંસ્ક્રુતિ કે એકલું વિજ્ઞાન કે એકલી ફિલોસોફી વિકસી શકે નહીં. વિકાસ થાય તો આ ત્રણે તત્વોનો એક જ સાથે થતો હોય છે…….

[2] ફિલોસોફીની વિરુદ્વમાં–ધર્મ– એ માનવ વ્યક્તિઓને આયોજનબદ્વ મૂર્ખ હોવાનું દર્શાવતી— મૂર્ખબનાવતી, ઠગવિદ્યા છે. લોકો, ભુલમાં આ ઠગવિદ્યાને ક્યાં તો શિક્ષણ અથવા સારા હેતુવાળુ, ભગવાન પ્રેરિત શાસન સમજી રહ્યા છે……

[3] ‘વસ્તુ’ને જોતા થવું-સમજવું અને સમજાયેલ વસ્તુનું સર્જનાત્મક આલેખન કરવું  [રીક્રીએશન] —એ સર્જનાત્મક લેખન કહે છે….. 

[4] મનુષ્ય માટે જ  ફિલોસોફરોએ સર્જેલી  સંસ્ક્રુતિને   જોવાની અને પ્રચારવાની  વાત છે, ધર્મોની સામે જ સંસ્ક્રુતિને સ્પર્ધામાં મૂકીને, આ  સ્પર્ધાને જીતી લેવાની વાત છે,……

[5] ધાર્મિક હિન્દુત્વ એટલે આઈન રેન્ડએ લખેલ નિબંધ કે આર્ટીકલ—લિવિંગ ડેથ……..

[6] બન્ને કથા નાયિકાઓને સ્ત્રીઓની હયાતીઓની પ્રતિનિધી સમજીએ તો સમજણ ખોટી પણ નથી, અને મરણમાંથી જીવનને કંડારવાની સંજીવની ફિલોસોફીના લેખકો પાસે ના  હોય તો કોની પાસે હોઈ શકે ? …

 ———————————————

લેખાંક—3

ફિલોસોફી છે  મનુષ્યજીવનની  સંજીવની.

ધર્મને પ્યારી છે મનુષ્યની   કુરબાની.

 

 હિન્દુવાદી નેતા અને દેશના મુખ્યપ્રધાને આજે કોઈ સમાચાર એજંસીને કહ્યુ, કે તેઓ ધાર્મિક સ્વાતંત્ર્યની બંધારણીય જોગવાઈને માને છે, અને ધાર્મિક લઘુમતિઓના હક્ક અને હિતની રક્ષા કરવા પ્રતિબદ્વ છે. હું આવી બંધારણીય જોગવાઈની સામે સવાલ કરું છું…. સાંસ્ક્રુતિક જીવન અને સમાજનો નાશ કરવાના હક્ક અને હિતની પણ આઝાદી આવે ખરી ?

 

બીજી તરફ પાકિસ્તાનમાં રચાયેલા નવા પક્ષ જમાતે ઈસ્લામના વડા સિરાજુલ હકે પોતાના સમર્થકોને સંબોધન કરતા કાશમીર મુદ્દો ઉછાળ્યો અને મોદીના માથા સાટે એક અબજ રુપિયાનું ઈનામ જાહેર કર્યું. 

 

ધર્મના સમર્થકોને શેને માટે ધાર્મિક સ્વાતંત્ર્ય જોઈએ છે ? તમે જ વિચારો.  અને વિચારણીય મુદ્દો એ છે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અર્થ શું થાય ? આતંકવાદને સમર્થન આપવું ? તો સાંસ્ક્રુતિક જીવન અને સમાજનું શું ?

વિશ્વનું રાજકારણ  દિશા દૌર વિનાનું અંધ છે. તમે શું કહી શકો તેમ છો ? બોલો.

આ સમાજવાદી ધાર્મિક બંધારણ ગુનાહિત છે, એમ સમજીને તેને બદલીને સાંસ્ક્રુતિક, વૈજ્ઞાનિક અને વ્યક્તિવાદી બંધારણ બાબતમાં આપ શું કહો છો ?

3 responses to “ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર થવાનુ છે. લેખાંક–3

 1. Madhavi Majmudar June 24, 2015 at 5:46 AM

  Its very nice,thanks.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265-2662104

  >

  Liked by 1 person

 2. pravinshastri June 22, 2015 at 7:25 PM

  તત્વ અને સત્વ અવિનાશી છે. એ માત્ર સ્વરૂપ બદલે છે. જો નાશ થાય તો અગણિત ઊર્જા ઉત્પ્ન્ન થાય છે. આ બધા ફિઝિક્સના માસ્તરોએ મને ભણાવ્યું છે. આ લેખ વાંચ્યા પછી જેનું જે કંઈ નાશ થયું હશે તેઓ વધુ જ્ઞાન ઉર્જા માણશે.

  Like

 3. Pravin Patel June 22, 2015 at 5:02 PM

  આ વાંચીને તમારામાં રહેલા તત્વ અને સત્વનો નાશ કરો !

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: