હું એક અખંડ અવિનાશી ચેતના.

હું એક અખંડ અવિનાશી ચેતના. નારીના એક અંડ અને નરના એક માત્ર શુક્રાણુથી સર્જાયલા એકકોષી દેહમાં હું ચેતના સ્વરૂપે પ્રવેશું છું. જો એ ગર્ભસ્થાન તમારી પૃથ્વી પરની કોઈ સ્ત્રીના દેહનું હોય તો મારો પણ તમારા જેવો જ માનવ દેહ સર્જાય છે. આ નવજીવનમાં હું માનવીઓ દ્વારા માનવ બનું છું. અનેક ઓળખમાં પણ હું… હું જ … Continue reading હું એક અખંડ અવિનાશી ચેતના.