Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
રમેશભાઈ આપના પ્રેમભાવ બદલ હું આપનો આભારી છું.
LikeLike
આદરણીયશ્રી પ્રવિણભાઈ
આપને જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…આપનો તાજગી ભરતો લેખ વાંચી ખૂબ જ આનંદ થયેલ. પ્રતિભાવ લખવામાં જો કે વિલંબ થઈ ગયો તો ક્ષમ્ય ગણશો. આપ વરસે વરસે આવા તાજામાજા બની લખતા રહેજો ને સાથે સાથે બંને મજા માણતા રહેજો..એવી અભિલાષા.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
વર્ષગાંઠ મુબારક.
LikeLiked by 1 person
જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનન્દન..
LikeLike
અલ્યા સાસ્ટ્રી તો હતત્યોરમામાં પેઇઠા..
=========================================
“.”ભૈલા પંદરમીએ હુરતમાં પેદા થૈવા ને હાળા (શાળા) કોલેજમાં ગૈવા ( ગયા )
એવા પ્યારા પરવિન સાસ્ટ્રી ભૈયા ને બોસ સાથે યોગના કરે તાતાછૈયા
સાસ્ટ્રીની વારતાને મિટ્રોની પરસાદી વાંચી ઉછરે મિટ્રોનાં (મિત્રો)હાસ્યહૈયાં
ગોવન્દ ગોદરિયાના જન્મદા’ડાના અભિનંડન હદીએ (સદી)એ પહોંચે નૈયા. “
LikeLike
ShastriBhai,
Happy B’day. Heartfelt prayer for many happy,Healthy returns.
Glad that your talent in writing stories to entertain people & joy for youself
in later part of life.
LikeLiked by 1 person
સોરી…
આમ જ જલસા કરો.
LikeLike
અમે ઊંધા ય નહીં લટકાવીએ કે, સપાટા પણ નૈ !
બસ … આમ જ જલસા જરો.
LikeLike
મોડી મોડી પણ જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આપનું સ્વાસ્થ્ય હંમેશા તરોતાજા રહે.
LikeLike
તમારા તન-મનનું સ્વાસ્થ્ય કુશળ રહે એ જ જન્મદિવસની શુભેચ્છા.
LikeLike
Pingback: (782 ) ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી ને અભિનંદન અને શુભેચ્છાઓ … | વ
દવે સાહેબ આપનો આભાર.
LikeLike
હેપી બર્થડે. જન્મ દિન મુબારક
LikeLiked by 1 person
Pingback: (782 ) ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી ને અભિનંદન અને શુભેચ્છાઓ … | વ
Pingback: (782 ) ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી ને અભિનંદન અને શુભેચ્છાઓ … | વ
Reblogged this on વિનોદ વિહાર and commented:
મિત્ર પ્રવીણ શાસ્ત્રીને જન્મ દિવસના અભિનન્દન અને શુભેચ્છાઓ ..
૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ કરી રહેલ મારા પ્રિય મિત્ર શુભેચ્છક અને નીવડેલ વાર્તા લેખક ન્યુ જર્સી નિવાસી શ્રી પ્રવીણ શાસ્ત્રીને મારાં હાર્દિક અભિનંદન અને સપરિવાર એમના નિરામય અને સુખી ભાવી જીવન માટેની અનેક શુભેચ્છાઓ .
શ્રી પ્રવીણ શાસ્ત્રી , એમની વાર્તાઓ અને એમની સહજ ,સરળ અને રમુજી જીવન શૈલીનો પરિચય મેળવવા માટે તો તમારે એમના બ્લોગની મુલાકાત નીચેની લીંક પર ક્લિક કરીને લેવી જોઈએ.
https://pravinshastri.wordpress.com/…/%E0%AB%AD%E0%AB%AC-%…/
શતમ જીવ શરદ … પ્રવીણભાઈ
મોતીચારો માં પણ શુભેચ્છાઓ પ્રગટ કરી છે.
https://www.facebook.com/groups/moticharo428/
શતમ જીવ શરદ … પ્રવીણભાઈ
વિનોદ પટેલ
LikeLike
સ્નેહી મિત્ર શ્રી પ્રવીણભાઈ ,
આપ જ્યારે ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં મંગલ પ્રવેશ કરી રહ્યા છો એ શુભ પ્રસંગે આપને મારાં હાર્દિક અભિનંદન અને સપરિવાર નિરામય અને સુખી ભાવી જીવન માટેની અનેક શુભેચ્છાઓ .
મોતીચારો માં પણ શુભેચ્છાઓ પ્રગટ કરી છે.
https://www.facebook.com/groups/moticharo428/
શતમ જીવ શરદ … પ્રવીણભાઈ
LikeLike
પ્રવીણભાઈ,
જન્મદિન મુબારક. ૭૭નો અંક અમારા પરિવારમાં પ્રિય મનાય છે. આપને ૭૭મું વર્ષ ફળદાયી તો નીવડશે, પણ એથીય આગળ અમે ઈશ્વરને પ્રાર્થીએ છીએ કે આપનું શેષ સમગ્ર જીવન ફળદાયી અને કલ્યાણકારી નીવડો.
સસ્નેહ,
વલીભાઈ
LikeLike
બહેન “મૈં ભી ડીચ.” એ જ બાલાજી રોડ પર, ડૉ. શાંતાબાઈ (બેન) એ મને જરા જલ્દી રડાવ્યો. જો ૨૬ કે ૨૭ દિવસ રાહ જોઈ હોત તો કદાચ આપણાં પારણાં બાજુ બાજુ હોત. તમારા સાહિત્યિક રૂદનમાંથી કંઈક મને ય શીખવાનું મળ્યું હોત. કહેવાય છે કે ઉતાવળા સો બાવરા; ધીર સો ગંભીર. બહેન મને તો વ્યવસ્થિત ગુજરાતી લખતાં ય નથી આવડતું. આપ કેટલી બધી ભાષામાં લખી શકો છો! ખરેખર તો આપ મારા કરતાં ૨૬ વર્ષ આગળ છો. આપની શુભેચ્છા બદલ આભારી છું.
LikeLike
મોદી સાહેબ, આજે હું જે છું તેના મૂળમાં આપની કૃપા દૃષ્ટિ જ છે. માત્ર “બૉસ” જ નહીં; પણ આપ વડીલના સ્થાને છો. અને આપના આશિષ ખૂબ જ મૂલ્યવાન છે.
LikeLike
Hi,Shashtri Saheb, Very very happy birthday to you and many more to come so that we will have the pleasure to read your stories on the blog.May GOD bless you with health,happiness and long life.With best wishes.———-Modi.
LikeLiked by 1 person
અરે વાહ ! અમે તમારી નકલ કરી ! ૧૯૩૯ના ઓકટોબર ૧૧, ભાદ્ર વદ ચૌદશ આ વર્ષે ફરી પાછા તિથી તારીખ એક જ આવ્યાં ! સુરત જનરલ હોસ્પીટલ અને રાશી પણ કન્યા! કડોદના અમારા પૂ ભાઇશંકર આજાબાપા પોતે ,વૈદ્યુ,જ્યોતિષ અને ગોરપદુ કરતા પણ પહેલી સુવાવડ કરાવવા આવેલી મારી બાની ખૂબ કાળજી કરતા છતા વધુ કાળજી માટે અમારા ગજરી માશી અને માસાજી ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇ પોતાને ઘેર સુરત લઇ આવ્યા હતા..જીભ મોચવાઇ તેવું નામ પ્રજ્ઞા રાખ્યું પણ બધા વડીલો પરમધામ ગયા ત્યાં સુધી તેમની બેબી જ રહી !
મારા કરતા ૨૬ દીવસ મોટા તમને અભિનંદન અને શુભેચ્છાઓ આપવાને બદલે અમારી માનસિક વ્યાધી પ્રમાણે અમારી દાસ્તાં શરુ કરી દીધી…હાલાતસે મજબુર
LikeLiked by 2 people
પ્રિય પ્રવિણભાઈ;
પ્રેમ.
ભાદરવો માસ ભાદ્રપદથી પણ ઓળખાય છે. ભાદ્ર શબ્દ બન્યો છે, “ભદ્ર” પરથી. “ભદ્ર” અર્થાત શુભ, કલ્યાણકારી. શ્રાવણ માસમાં ખરા અર્થમાં શ્રવણ થયું હોય તો બીજના દિવસે કલ્યાણકારી બીજ ભિતર રોપાય છે. અને ભાદ્ર સુદ પૂનમે તે સોળે કળાએ ખીલી ઊઠે છે. આપની ભિતર પણ આવું કલ્યાણકારી બીજનુ રોપણ થાય અને પૂર્ણતાએ પહોંચો તેવી શુભ કામનાઓ.
બીજું ભાદરવા મહિનાથી શ્રાધ શરુ થાય છે. ૧૬ સરાધીયાથી આપણે ઓળખીયે છીએ. સંસાર વહેવારમાં આપણે જે તે તિથીએ માતા-પિતા કે અન્ય પિત્રુઓએ દેહ છેડ્યો હોય તે દિવસે આપણે કાગડા, કુતરા કે ગાયને ખવરાવીએ છીએ. ખરેખર પિત્રુનો અર્થ છે આપણી અગાઊ જે જીવાત્માઓ જન્મ્યા અને શરીર છોડી ચાલ્યા ગયા તે સર્વ જીવોએ આપણું જીવન વધુ સુખમય અને સુવિધાપૂર્ણ બને તે માટે કાંઈક ને કાંઈક ફાળો આપેલ છે. આજે આપણે જે સગવડો અને સુવિધાઓ ભોગવીએ છીએ તેમાં તેમનો ફાળો છે. તેમને યાદ કરી કૃત્ઘ્નતાનો ભાવ પ્રદર્શીત કરવાનો આ અવસર છે. જેમાનુ પિતૃઋણ અતિ મહત્વનુ છે જે ચુકવવું પડે છે. બીજું મહત્વનુ રૂણ છે ગુરુનુ જે ક્યારેય ચુકવી શકાતું નથી. એ ચુકવવાનો એક જ માર્ગ છે કે તમે પણ એ ગુરુનુ ચૈતન્ય જે લેવલે છે તે લેવલે પહોંચી જાઓ. સોળે પ્રકારના ઋણ ચુકવાયા પહી નવરાત્રી મહોત્સવ શરુ થાય અને જીવ રાસ રમવા લાગે. જીવનનો રસ હવે જીવને આવવા લાગ્યો. બસ આપ પણ આ રાસમાં ડુબો અહીં ચારે બાજુ પરમાત્માનો રાસ ચાલે છે. માત્ર મનુષ્ય જ વિટંબણાઓથી ઘેરાયેલ છે. આપનો જન્મ દિવસ અને હવે પછીનુ જિવન એક રાસ બની રહે તેવી શુભ કામનાઓ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ
LikeLiked by 1 person
આપને આંખો બંધ કરીને પગે લાગીને જન્મદિવસની શુભકામના..
જીંદગીના આડા અવડા, સીધા, કાંટાળા, ફળદ્રુપ, પહાડી એવા તમામ મેરેથોન રસ્તા પર તોફાન કરતા જતા એ બાળકને તોફાન ચાલુ જ રાખવા વિનંતી સહ વંદન…
તુફાન ચાલુ રખો..
ગંભીર તો ગૌતમ હોતા હૈ …
LikeLike
જન્મદિન મુબારક હો……………………..તમારા સ્વસ્થ જીવન ની ભગવાન ને પ્રાર્થના……જોષીઓ સામે પંગો ન લેવો-બાથ ન ભીડવી….. જેમ ચાલે છે તેમ ચાલવા દયો, નકામું મનમાં શંકા-કુશંકા ભરાવી દેશે…..કદાચ તમને વાર્તાઓ લખવાની ના પાડી દેશે તો, નુકશાન અમને જવાનું….બાકી તો ખાઈ પીને લહેર કરો અને અમિતાભ અને સ્મિતા પાટીલનો ફોટો આપ્યો છે તેવા ફોટાઓ જોતા રહો, અમને આપતાં રહેશો…..અને તોજ સેંચરી ખેંચી કાઢશો…
LikeLiked by 1 person
હેપી બર્થડે ! જન્મ દિન મુબારક !
૭૭ વરસ સુધી તું છુપા થા કહા ?
એ સાલા કોમ્પુટર નહિ હોતા ઔર વો આતા પતા નહિ બતાતા તો એક અસલી પ્રવીણ કો એ ડુપ્લીકેટ પ્રવીણ કેસે મિલતા ?
અબ ફેસબુક પર રોજ મિલતે રહેના તેરે બ્લોગ પર મેં કભી કભી મિલને આતા રહુંગા !
તુમ સેન્ચ્યુરી પહેલે બનાના બાદમે મેં ૯૪ પર ખેલ છોડ દુંગા ઔર ફિર દોનો સાથમે અપ્સરાઓ,હુરીઓ કે દેશમે હસતે હસતે જાયેગે !
LikeLike
🙂 very nice and interesting article..many many happy returns of the day sir!!! તમારા સ્વસ્થ જીવન ની ભગવાન ને પ્રાર્થના. અને તમે પ્રેરણા ના અમર્યાદિત સ્ત્રોત છો. મારા થી બમણી થી પણ વધારે ઉંમર ના પ્રવિણ શાસ્ત્રી ને એક વડીલ તુલ્ય ગુરુ તુલ્ય પ્રણામ. ખૂબ શુભેચ્છા.
LikeLiked by 1 person