( 823 ) જીવતાં ન આવડ્યું લગારે લગારે … રચના ….શ્રી શરદ શાહ … રસાસ્વાદ …..વિનોદ પટેલ

મારા મિત્ર શ્ર્રી શરદભાઈ શાહનું નામ મારા વાચક મિત્રોને અજાણ્યું નથી જ. એમનો વિશેષ પરિચય તો મારા વિદ્વાન મિત્રો શ્રી વિનોદભાઈ પટેલ અને બ્લોગ વગરના બાદશાહ શ્રી દાવડાજી એ સરસ રીતે ગુંથ્યો છે.  શરદભાઈની વાતો સમજીએ તો એમના મિત્ર મટી ને ચેલા થઈ જવાનું મન થઈ જાય. એમના લેખો આપે શ્રી શરદ શાહની વિચારધારા માં વાંચ્યા જ છે.

વિનોદ વિહારના સર્જક, લેખક, અજોડ સંપાદનની સૂઝ ધરાવનાર વિનોદભાઈ મોતી ચારો ચરનાર ચરનાર હંસ છે. મારા જેવા કાગ દૃષ્ટિવાળાઓ એમાંથી થોડા મોતીઓ તફડાવી લેવા ટેવાયલા છે. તો આ એક મોતી પણ એમનું જ છે.

 

વિનોદ વિહાર

મારા ફેસ બુક ગ્રુપ પેજ “મોતી ચારો પર પોસ્ટ કરેલ શ્રી પી.કે.દાવડાજીની એક સરળ ગઝલના પ્રતિભાવમાં, અમદાવાદ નિવાસી સહૃદયી મિત્ર શ્રી શરદ શાહએ એમની સ્વ-રચિત ગઝલ મૂકી હતી એ મને ગમી ગઈ .આ રચનાને આજની આ પોસ્ટમાં  એમના આભાર સાથે રજુ કરતાં આનદ થાય છે.

શરદભાઈની આ રચના ઉપર મને સુઝ્યો એવો રસાસ્વાદ કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે.આશા છે આપને એ રસાસ્વાદ ગમશે.

શ્રી શરદ શાહ એક આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે .તેઓ એમની નિવૃત્તિ પછીનું શેષ જીવન એમના ગુરુ,ઓશોના શિષ્ય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીના માધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં રહી ગુજારવાનો એમણે મનથી નિર્ણય કરેલ છે. ૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં તેઓ આવ્યા હતા ત્યારથી તેઓ એમના આશ્રમમાં જતા આવતા રહે છે.

તેઓએ લખ્યું છે :” “હું સ્વ પરિચયના પ્રયત્નમાં છું.આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શીખી રહ્યો છું.બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”

ઈ-મેલના માધ્યમથી તેઓ એમના લેખો અને કાવ્ય રચનાઓ…

View original post 1,919 more words

One response to “( 823 ) જીવતાં ન આવડ્યું લગારે લગારે … રચના ….શ્રી શરદ શાહ … રસાસ્વાદ …..વિનોદ પટેલ

  1. pragnaju December 12, 2015 at 8:20 AM

    તેઓએ લખ્યું છે :” “હું સ્વ પરિચયના પ્રયત્નમાં છું.આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શીખી રહ્યો છું.બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”
    આ ક્ષણક્ષણનું જાગરણ હોય …
    ઓશો અંગે-“ઓશો સાક્ષી ભાવે જગતને જુએ છે અથવા જોવા માગે છે અથવા જોવાની કોશિસ કરે છે તેઓ આવા મર્યાદિત શબ્દ પ્રયોગ કરવામાં વિચરી ન શકે. જગતને સાક્ષીભાવે જોનારા ને “ઓશો” શબ્દના વ્યાપક પ્રયોગ કરવામાંથી કોઈ જ વિચલિત ન કરી શકે. અને આ ભાવે અને તર્કે આપણે આપણા લોકશાહી દેશમાં “ઓશો”નો વ્યપક શબ્દ પ્રયોગ કરીશું તેમના ભક્તોમાંના ઘણા ભગવાન અને અથવા સિદ્ધપુરુષ પણ માને છે. લોકશાહીમાં તર્કહીન અંગત માન્યતા ધરાવવી એ પણ એક અધિકાર છે. ” આવું માનનાર વચ્ચે દ્રુઢતાપૂર્વક સાધના કરે છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: