એક ઝલક

એક ઝલક

.

મિત્રો,
આજની પોસ્ટ જરા અંગત અંગત.
જાન્યુઆરીની સાતમી તારીખે મારા પુત્ર કર્મેશે, જીવનના પચાસ વર્ષ પૂરા કર્યા. હું અને યોગિની બન્ને ઈશ્વરે આપેલા બોનસ વર્ષો માણીયે છીએ. બાળકોની જેટલી બર્થડે જોવા માણવા મળે તેનો આનંદ કોઈક રીતે નાની ઉજવણીથી માણીયે છીએ. બાળકોની બર્થડે એટલે ખરેખર તો અમારા એક્ષ્ટેન્ડેડ લાઈફનો સેલ્ફીસ આનંદ. થોડા દિવસો પહેલાં, ૯ જાન્યુઆરીને રોજ મિત્રો અને સ્વજનો સાથે નાની હોમ મ્યુઝિકલ પાર્ટીનો આનંદ માણ્યો હતો.

.
બંદીશ – Bandishh – એક વિશિષ્ઠ સંગીત ગ્રુપ છે જેમાં સંગીતમાં રસ ધરાવનાર જૂદા જૂદા વ્યવસાયની વ્યક્તિઓ ગાય છે. આનંદ કરેછે. પોતાનો વાર્ષિક ફાળો (વાર્ષિક $ ૧૨૫) ભરી ચેરીટી શો કરે છે. ખર્ચો પોતે નિભાવે છે અને ૧૦૦% આવક કે ડોનેશન ચેરીટીમાં જાય છે. મોટે ભાગે હ્યુમન ટ્રાફિકિંગ નિવારણ સંસ્થા કે કોઈ ને કેન્સર ટ્રિટમેન્ટ માટે ફાળો જાય છે.

.
છેલ્લા બે વર્ષથી હું મારે ત્યાં આ ગ્રુપને આમંત્રુ છું. હવે મારી પૌત્રી જીના પણ સભ્ય બની છે. મારા ધરમાં કોઈ પધ્ધતીસરનું સંગીત શીખ્યા નથી. જીના પણ રિયાઝ વગર સારું ગાઈ શકે છે.
ડેડીની બર્થ ડે ઉજવણીમાં જીનાએ ગાયલા ગીતોની ઝલક એક પ્રાઉડ ગ્રાન્ડપા તરીકે મારા બ્લોગમાં આ રીતે સાચવું છું. આપને ગમે તો જણાવજો.

*****

***

***

****

અને આ હતી કર્મેશના  કી-બોર્ડ પર રિમિક્ષ સૂરાવલીઓની રમઝટ.

HAPPY BIRTHDAY DiKARA. LOVE YOU. PROUD OF YOU.

@@@@@@@@@@@@@@@@@@@@

સાથે જીનાનું એક બીજું ગીત પણ ઉમેરી દઉ<

 

https://pravinshastri.wordpress.com/2016/01/18/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9D%E0%AA%B2%E0%AA%95/#comment-2351

 

Advertisements

11 ટિપ્પણીઓ (+add yours?)

 1. મૌલિક રામી "વિચાર"
  જાન્યુઆરી 18, 2016 @ 13:00:20

  Be lated happy birthday to your son “karmesh”..

  Like

  જવાબ આપો

 2. Vimala Gohil
  જાન્યુઆરી 18, 2016 @ 13:52:43

  કર્મેશ ભાઈને જન્મ દિવસ પછીની શુભેચ્છાઓ,
  રિયાઝ વગરનો પૌત્રી જીનાનો સ્વર ઈશ્વરી ભેટ જ.
  અને કર્મેશ ભાઈની કી-બોર્ડ પર સૂરાવલીઓની રમઝટ માણવા જેવી રહી.

  પ્રાઉડ ગ્રાન્ડ પાનો અને ગૌરવ શાળી પાપાનો આભાર. .

  Liked by 1 person

  જવાબ આપો

 3. pravinshastri
  જાન્યુઆરી 18, 2016 @ 16:58:11

  Lashmi Kant Kanji Pravinkant Shastri, Pravinkant bhai, thank you for sharing beautiful and nice music party.,… Also, my knowledge about music is very little… Wishing happy birthday to your son and give him give him best of health, wealth and happiness for eternally….

  Like

  જવાબ આપો

 4. pravinshastri
  જાન્યુઆરી 18, 2016 @ 18:48:00

  6:41pm
  મુરબ્બી શ્રી શાસ્ત્રીજી, ચિ. ભાઈ કર્મેશને મારા હાર્દિક અભિનંદન. સંગીતનો જલસો માણયો. દાદા સંગીતના જાણકાર, કુટુંબીજનો સંગીતના શોખીન અને પૌત્રી ચિ. જીના સુંદર ગાય઼ શકે છે અને તેનો કંઠ પણ સારો છે. શાસ્ત્રીજી, આપણે કયારેય રુબરુ મળ્ય઼l નથી પણ FB પર એક સરખા વિચારો ધરાવતા સારા મિત્રો બન્ય઼l છીએ. એક ભદ્ર, ભાગ્ય઼શાળી, સંસ્કારી કુટુંબનો પરિચય઼ તમે આજની ‘એક ઝલક’થી આપી દીધો. મારા ખ્ય઼lલથી કદાચ અર્ધી સદીથી તમે અહીં અમેરિકામાં રહો છો પણ ત્રણ પેઢીને ભારતીય સંસ્ક્રુતિમય઼ રાખવાનું અને જોડી રાખવાનું શ્રેય તમને આપું છું. “અમેરિકાનું ભારતિય-ગુજરાતી સંસ્ક્રુતિ જાળવી રાખતું એક સુખી, સમ્રુધ્ધ, આદર્શ કુટુંબ”, એવી છાપ મારા મન પર અંકાઈ છે. આવતા ઘણાં ઘણાં વર્ષો આવાજ઼ ભવ્ય઼ કાર્ય઼ક્રમો ફરી ફરી યોજતા રહો અને FB પર ‘ઝલક દિખલાતા’ રહો તેવી શુભેચ્છા. આ મારો સંદેશ તમારા કુટુંબના સૌ માટે છે. આભાર.

  Like

  જવાબ આપો

 5. Pravin Patel
  જાન્યુઆરી 18, 2016 @ 21:47:53

  કલ આજ ઔર કલ એક રૂમમાં સાથે હોય,આને વાલી કલકી આવાજ સુંનને કો મિલે
  આજકી કમાલ દેખનેકો મિલે મગર કલકી કોઈ ઝલક ભી ના મિલે,તો મહફિલમેં આયે લેકિન ભૂખે હી રહે તેવી દશા થઇ શાસ્ત્રીજી !
  તમે એટલે જ મથાળું એક ઝલક મુક્યું, પૂરી ઝલક નથી રાખ્યું !

  Liked by 1 person

  જવાબ આપો

 6. jashara
  જાન્યુઆરી 19, 2016 @ 01:47:03

  સંતાનોના 50+ જન્મ-દિવસની ઉજવણી એ હાજર હોવું તેને આનંદ-રૂપ બોનસ કહેવાકે વ્યાજ … પરંતુ જે પણ છે … જિંદગીની અમુલ્ય-પળો છે …
  “જી લે જી ભરકે …”

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 19, 2016 @ 06:03:18

   આભાર, જયુભાઈ, મને અને મારા પત્નીને બે વખ જીબનદાન મળ્યું છે. બાળકોના જન્મ દિવસની ઉજવણી એ અમારી હયાતીની ઉજવણી છે. વડીલો રહ્યા નથી. જ્યારે સમ્વય્સ્કો અને નાનેરાં નજર સામેથી ઉડી જાય ત્યારે જ ખ્યાલ આવે કે આતો એક કુદરતે આપેલું એક્ષ્તેશન છે. આભાર સાથે આનંદથી જિવવામાં માનું છું.

   Like

   જવાબ આપો

 7. Rajul Kaushik
  જાન્યુઆરી 20, 2016 @ 19:31:17

  કર્મેશભાઇને શુભેચ્છા..
  આપની પૌત્રી જીના ખરેખર ખુબ સુરીલો અવાજ ધરાવે છે. આ પહેલા પણ આપે એક્વાર કોઇ પ્રોગ્રામમાં પરફોર્મ કર્યું હતું તે આપના બ્લોગ પર સાંભળ્યું હતું.
  આ એક ઇશ્વરીય દેન છે. ઇશ્વર એને હંમેશા ચહેકતી રાખે.

  Like

  જવાબ આપો

 8. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
  જાન્યુઆરી 20, 2016 @ 21:55:31

  કર્મેશ ભાઈને જન્મ દિવસ પછીની શુભેચ્છાઓ,

  પ્રાઉડ ગ્રાન્ડ પાનો અને ગૌરવ શાળી પાપાનો આભાર. .

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: