વસંત-પંચમી Vs વેલેનટાઇન-ડે

વસંત-પંચમી Vs વેલેનટાઈન-ડે

saraswat
“…(આજે) વસંત-પંચમી Vs (14/02) વેલેનટાઈન-ડે…”

 

Jayendra Ashara
Mumbai, India •
“…(આજે) વસંત-પંચમી Vs (14/02) વેલેનટાઈન-ડે…”
kamdev_rati.png.

વસંત-પંચમી – કામદેવ અને તેની પત્ની રતિ ને નામે ઉજવાતો પ્રેમ દિવસ
વેલેનટાઈન-ડે – સંત-વેલેનટાઈનનાં નામે મૂળ-યુરોપમાં ઉજવાતો પ્રેમ-દિવસ
.
આજે વસંત-પંચમી એક વિજાતીય-પ્રેમ પોતાના પ્રેમી-પ્રેમિકાને દર્શાવવનો અને તે પ્રેમ ઉજવવાનો દિવસ છે … જેને ભારતીય સંસ્કૃતિનું વર્તમાન ભૂલી ચાલ્યું છે … જ્યારે વનસ્પતિ-પક્ષીઓ-પ્રાણીઓની પણ તેમના સૃષ્ટિ-નિરાધરીત ઋતુ-ચક્ર પ્રમાણે વસંતમાં સૌથી વધારે રતિક્રીડા-સંવનન-Mating કરે છે … કારણકે તે વખતે બધું-જ નવું-તાજું-ફ્રેશ પોષવા માટે ધરતીમાતા તૈયાર હોય છે …. તે મુજબ વનસ્પતિ-પશુ-પક્ષી પણ તે ઉત્સવ ઉજવે છે … જ્યારે ભારતીય યુવાધન આપાણી અદભુત કુદરત-લક્ષી સંસ્કૃતિ ભૂલી ચાલ્યું છે … અફસોસ ….
.
વેલેનટાઈન-ડે – સંત-વેલેન્ટાઇનનાં માનમાં ઉજવાતા આ દિવસ ને પ્રેમ-દિવસ કહેવો યોગ્ય રહેશે … સંત-વેલેન્ટાઇનએ રોમન-રાજાશાહી ફરમાન-કાયદા વિરુદ્ધ અમુક અ-પરણિત સૈનિકોના પોતાના ચર્ચમાં લગ્ન કરાવ્યા … અને તેને કારણે રોમન-સતાએ તેમને જેલમાં પૂર્યા … આ જેલવાસ દરમિયાન તેમને જેલરની દીકરીની સારવાર કરી રોગ-મુક્ત કરી … જ્યારે તેમને દેહાંત-દંડ ની સજા થઇ ત્યારે તેમને એક પત્ર તે જેલરની દીકરીને અલવિદા સ્વરૂપે લખ્યો … અને છેલ્લે હસ્તાક્ષરમાં લખ્યું – “યોંર વેલેન્ટાઇન” … તેઓના નામે ઉજવાતા આ પ્રેમ-દિવસમાં કોઈપણ તમારી નજીકની વ્યક્તિ તમારી વેલેન્ટાઇન બની શકે …. જેમકે દાદા-દાદી-પપ્પા-મમ્મી-બહેન-ભાઈ-પુરુષમિત્ર-સ્ત્રીમિત્ર … પરંતુ આ વેલેનટાઈન-ડે ત્યોહારનું અમેરિકન અ-સંસ્કૃતિએ અપ-ભ્રંશ કરી નાખ્યું … કોઈક કાર્ડ-ગિફ્ટ બનાવતી કંપનીએ … વેલેનટાઈન-ડેની એટલી જાહેરાત કરી કે ….તેને જબરજસ્તી ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ ઘોષિત નાખ્યો …જેને કારણે વિશ્વભરમાં આવા “You Are My Valentin”નાં કાર્ડ-ગિફ્ટનું મિલિયનસ-ઓફ-ડોલરનું ટર્નઓવર થતું થઇ ગયું ….
.
તો આજે વસંત-પંચમી જે ભારતીય સંસ્કૃતિક ખરેખર – “ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ” છે … તે ક્યા ઉજવાયછે? … કે કોઈને ખબર પણ છે કે આ જે 12/02/2016 એ વસંત-પંચમી છે … તમે તમારી સાવ-પોતાની લાડકી-માતૃભાષામાં ગુજરાતી-મારાઠી-હિન્દી-તમિલ-કનડા-તેલુગુ-બંગાળી-આસામી-પંજાબીમાં કહી શકો છો …

Angrezi Mein Kahte Hain Ke I Love You
Gujaraati Maa Bole Tane Prem Karuun Chhuun, Chhuun, Chhuun
Bangaali Mein Kahte Hain Aami Tumaake Bhaalo Baashi
Aur Panjaabi Mein Kahte Hain, Teri To, Haa
Tere Bin Mar Jaavaan, Main Tainu Pyaar Karnaa
Tere Jaiyo Naiyo Labni, O Saathi Ho Ni Baliye,
.
ભારતીય સંસ્કૃતિ એ કળા-પ્રેમ બાબતે 5000-વર્ષ પહેલાએ સમૃદ્ધ હતી અને આજે પણ છે …પરંતુ તેની કોઈ “એડવરટાઈઝમેન્ટ – જાહેરાતો -વસંતપંચમી કાર્ડ્સ -ગિફ્ટ” નહિ દેખાય ત્યાં સુધી આ “ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ” = વસંત-પંચમીને કોણ જાણશે -ઉત્સવસે???
….

valentine
#
એમ તો પ્રેમ પ્રસ્તાવના-પ્રપોઝવા-જતાવવા-ઉજવવા-ઉત્સવવા કોઈ દિવસ નિર્ધારિત કરવાની જરૂર નથી …. પ્રેમ-દિવસ તો રોજ હોય અને હરઘડી હોય … કારણકે પ્રેમ-ઉમળકા-ઉન્માદ તે સ્ત્રી-પુરુષના “હોર્મોન્સ” નક્કી કરે છે … કોઈ પ્રેમ-દિવસ કે ઉત્સવ નહિ ….

JayendraAsara

.સૌજન્ય.
– જયેન્દ્ર આશરા … 2016.02.12… અને ગુગલ ઈમેજીસ.

Advertisements

1 ટીકા (+add yours?)

  1. મૌલિક રામી "વિચાર"
    ફેબ્રુવારી 12, 2016 @ 22:37:54

    Superb👌👌

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: