રાગ – લલિત

રાગ – લલિત

.
રાગ શાસ્ત્રના જ્ઞાન વગર જ શાસ્ત્રીય સંગીત ગમતું હતું.
મારા પ્રિય ગીતો ‘તૂ હી મેરા પ્રેમ દેવતા’, અને ‘એક શહનશાહને બનવાયા હસી તાજમહલ’ એ લલિત રાગના જાણીતા ગીતો છે.
પુર્વી થાટનો રાત્રીના ચોથા પ્રહરનો આ રાગ ગંભીર પણ મધુર છે.

.

Sargam
આરોહ n r GM md N S
અવરોહ S N d m M G r S
રે અને ધ કોમળ છે.
મ શુધ્ધ અને તિવ્ર બન્ને લેવાય છે. પ વર્જ્ય છે.

*

*

*

*

*

 

 

 

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

  1. aataawaani
    ફેબ્રુવારી 26, 2016 @ 16:19:28

    વારે ઘડીએ સાંભળવાની ઈચ્છા થાય એવા ગીતો .

    Liked by 1 person

    જવાબ આપો

  2. jugalkishor
    ફેબ્રુવારી 26, 2016 @ 20:35:04

    બહુ કીમતી સંગ્રહ છે. મેં ગુજરાતના બહુ જાણીતા, હવેલી સંગીતના પ્રખર ગાયક માનનીય શ્રી બાપોદરા સાહેબ પાસે ત્રણ વરસ તાલીમ લીધી હતી. એટલે આ બધું ક્યારેક નસેનસમાં સળવળી ઉઠે. ફીલ્મોએ ભલે મીશ્રરુપે ને ક્યારેક શાસ્ત્રીયતાને રચનાઓમાં આડેધડ પ્રયોજી હશે પણ કેટલાક સંગીતકારોએ એને કલાત્મકરુપે મઢી છે. તમારો આ સંગ્રહ મારા માટે બહુ ઉપયોગી બની રહેશે. ખુબ આભાર સાથે –

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      ફેબ્રુવારી 26, 2016 @ 21:57:51

      મામનીય શ્રી જુગલ કિશોરભાઈ, હું આ બધું જ આમ તેમથી સંકલીત કરેલું છે. મારું પોતાનું કશું જ નહીં. મારા રાસના બેત્રણ મિત્રોને ગમે એ જ મારે માટે તો બહુ મોટિ વાત છે. આપનું પ્રોત્સાહન મને જૂદા જૂદા રાગો તરફ વાળશે. આપનો આભારી છું.

      Like

      જવાબ આપો

  3. Vimala Gohil
    ફેબ્રુવારી 28, 2016 @ 00:09:30

    અમુલ્ય ખજાનો . જે અમારા માટે ખુલ્લો મુકવા બદલ આભાર.

    Liked by 1 person

    જવાબ આપો

  4. mdgandhi21, U.S.A.
    ફેબ્રુવારી 28, 2016 @ 01:43:49

    બહુ અમુલ્ય ખજાનો છે.

    Liked by 1 person

    જવાબ આપો

  5. harnishjani52012
    માર્ચ 02, 2016 @ 21:54:02

    પ્રવિણકુમાર તમે તો જલસો કરાવી દીધો.આ ગીતો જાણતો હતો પણ હવે એક સાથે સાંભળતા લાગે છે કે દરેકમાં સામ્યતા જણાય છે.રાગ લલિત મઝાનો રાગ છે. ધન્યવાદ.

    Liked by 1 person

    જવાબ આપો

  6. bharat
    માર્ચ 28, 2016 @ 14:50:19

    adbhut khajano!

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: