બ્રાન્ડેડ વસ્ત્રો , બ્રાન્ડેડ નેશનાલિઝમ/ પરેશ પ્ર વ્યાસ

વસ્ત્રો સ્વદેશી? કે વિદેશી?-ની વાત આજકાલ જગતકાઝી ગણાતા અમેરિકામાં ચર્ચાય છે. ત્યાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એમાં હાલ આગળ ચાલતા રીપબ્લિકન ઉમેદવારીપદ વાછુંક ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી મતદારોને રીઝવવા આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મુકવાની વાત કરે છે. અમેરિકાનું કોઇ કામ બહાર નહીં દેવાનાં વચન આપે છે. ચીન, ભારત અને મેક્સિકો એમનાં હિટલિસ્ટમાં છે. ટ્રમ્પ ધનાઢ્ય બિઝનેસમેન છે. એ એવું કરી શકે.

niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

0000000

કબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા

સતત વણાય નહીં કંઈ મજા ન આવે તો        

  -ભરત વિંઝુડા

હવે બધુ બ્રાન્ડેડ છે. મશીનમાં વણાય, મશીનમાં વેંતરાય, મશીનમાં સીવાય, મશીનમાં જ ગાંસડી બંધાય. ક્યાં બને? અને ક્યાં ખપે?- કાંઇ નક્કી નહીં. જો કે ‘થ્રી ઇડિયટ્સ’માં થયેલી મશીનની સીધીસાદી વ્યાખ્યાને માનીએ તો તકલી, ચરખો કે સીવવાનો સંચો પણ મશીન જ કહેવાય.  એવી કોઇ પણ વસ્તુ છે માનવ શ્રમને ઘટાડે કે સમય બચાવે એ મશીન. પણ હું અહીં કારખાનાનાં તોતિંગ મશીનની વાત કરું છું. અહીં સતત વણાય છે પણ એ કબીરી મજા ફેક્ટરીનાં વણકરને આવતી નથી. મશીન મશીનમાં ય ફેર હોય છે. હેં ને? એ અલગ છે કે બ્રાન્ડેડ વસ્ત્રો પહેરનારને મજા આવે છે. ડીઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશનનું વૈવિધ્ય છે. પસંદગીને અવકાશ છે. લખલૂટ(પુષ્કળ) વસ્ત્રો. લખલૂંટ(બેશુમાર) ખર્ચાનો ય અવકાશ. સરકારે બજેટમાં હજાર રૂપિયાનાં બ્રાન્ડેડ વસ્ત્રો પરની એક્સાઇઝ ડ્યુટી 2% વધારી દીધી છે. સરકાર હવે એમ પણ કહે છે કે શુક્રવારે…

View original post 405 more words

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Kaushik Dixit
  માર્ચ 23, 2016 @ 10:27:44

  રજૂઆત ગમી. ઝરણા જેવી , મંજુલ સ્વરે , ખળખળ વહેતી ભાષા. તેના વહાવમાં ખેંચી જ જાય. અને તેમાં વગર પ્રયાસે float થવાની મઝા આવે! કોઈ ભારે ખમ theory નહિ, આંકડાઓની ભરમાર નહિ. વળી informative લખાણમાં, શીરામાં બદામ આવે તેવી રીતે ગઝલ/ કવિતા નો ક્રંચ પણ માણવા મળે! કપડાની વાત આવે અને કોઈ કબીરને સંભારે તો તે વ્યક્તિ ની સમજ સલામી ને પાત્ર છે! સરસ લખાણ બદલ અભિનંદન અને આભાર!

  Liked by 1 person

  જવાબ આપો

 2. Paresh Vyas
  માર્ચ 29, 2016 @ 01:41:00

  આથી વધારે સારા પ્રતિભાવ મળવા મુશ્કેલ છે. કૌશિકભાઇ અને ખાસ તો માનનીય શ્રી પ્રવીણભાઇનો ખાસ આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: