છેલ્લું લખાણ

વાર્તા રસિક મિત્રો માટે મારા મિત્ર શ્રી વિજય ઠક્કર્ની વાંચવા જેવી વાર્તા. મારા બ્લોગને રસ્તે થઈને આખી વાર્તા વાંચવા ગુર્જરિકાના સરનામે પહોંચો.

ગુર્જરિકા

શ્યામાબહેનનાં અવસાનને પંદર દિવસ થયાં…

મૃત્યુપર્યંતની તમામ ક્રિયાઓ પતી ગઈ… શ્યામાબહેનનાં અવસાનનાં સમાચાર મળતાંજ અનિકેત, અનાર અને અનુરાગને લઈને સુરતથી અમદાવાદ આવી પહોંચ્યો. શ્યામાબહેનનું એકમાત્ર સંતાન હતી અનાર..! કુટુંબમાંય વળી બીજું કોણ હતું ? અને એટલે જ્યારે શ્યામાબહેનનાં દેહને અગ્નિદાહ દેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈ દૂરના પીતરાઈ પાસે એ વિધિ કરાવવાને બદલે અનિકેત અગ્નિદાહ આપે એવું નક્કી થયું.. શ્યામાબહેનને પણ અનાર કરતા વધારે અનિકેત સાથે ફાવતું હતું.

અનિકેત જોકે ઝાઝૂ રોકાયો નહી.. એતો અગ્નિસંસ્કારના દિવસે અને એ પછી બેસણાના દિવસે એમ બે દિવસ રોકાયો હતો.. અને પછી એ સુરત ચાલ્યો ગયો. અનાર અને દીકરો અનુરાગ ત્યાં રોકાયા. અનારનું બીજી વિધીઓ પતાવવા માટે અહીં રહેવું આવશ્યક હતું..

પંદરેક દિવસમાં ક્રિયાકર્મ પતિ જાય પછી ઘરનું બધું વ્યવસ્થિત ગોઠવી ઘરને  લોક કરી સુરત જવું એવું અનાર અને અનિકેતે  નક્કી કરેલું..,, અને એટલે એ પ્લાનિંગ પ્રમાણે અનાર ઘરની સાફસૂફીમાં વ્યસ્ત હતી..ઘરના તમામ રાચરચીલા સાથે, ઘરની એક એક દીવાલો સાથે,  ની નાનીમોટી તમામ વસ્તુઓ સાથે…

View original post 1,512 more words

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Vinod R. Patel
    મે 04, 2016 @ 23:41:32

    એક ત્યકતા માતાની મનની સંવેદનાઓ ની સુંદર અભિવ્યક્તિ .

    વાર્તાની શરૂઆતથી અંત સુધી વાર્તા રસ સરસ જળવાયો છે. ધન્યવાદ .

    Liked by 1 person

    જવાબ આપો

  2. pragnaju
    મે 05, 2016 @ 19:02:49

    પપ્પા…તમે સ્વાર્થી હતા… મારી મમ્માને ખૂબ અન્યાય કર્યો છે તમે… આઈ વિલ નેવર લવ યુ…!!”
    માતાની મનની સંવેદનાઓ નો પ્રતિસાદ
    અનેકોમા જોયલો
    પ્રોષિતભર્તુકા તરીખે અનુભવેલ

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      મે 05, 2016 @ 22:03:43

      વિજય ઠક્કર મારા નવા મિત્ર બન્યા છે. એઓ પહેલા દૂરદર્શન ટીવી પર રોજ ન્યુઝ આપતા હતા. સાહિત્યકાર છે. છેલ્લા નવ દશ વર્ષથી અમેરિકામાં આવ્યા છે.

      Like

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: