માઈક્રોફિક્ષન “વસ્તી વધારાનો રિપોર્ટ” અને “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”

Re: થોડી મજાની વતો-માઈક્રોફિક્ષન “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”


માઈક્રોફિક્ષન “સ્ટ્રેસફ્રી ડોસા-ડોસી”બદલામાં સૌથી પહેલા આ એક મજાની

          એક જુની જોક પરથી છોટીસી બાત વાંચો.

ગામમાં વસ્તી કેમ વધી ગઈ તેનો  રિપોર્ટ.

                              લેખક “અનામિ”:

“એક ગામમાં મોટાં કરતાં છોકરાં ઘણા.

સેન્સસનો રેપોર્ટ આવ્યો-છેલા દસ વર્ષોમાં

વસ્તી દર બે વર્ષે બમણી થઈ જાય છે.

સરકારી ફેમિલી પ્લાનીંગના એક્ષપર્ટોએ સર્વે કરીને

રીપોર્ટ આપ્યો

Image result for freight train circling the town cartoon

‘આ નાના ગામને ફરતી રેલવે લાઈન

પર સવારે ચાર વાગે વિસલો વગાડતું ભારખાનુ જાય છે.

લોકો કવખતે ઉઠી જાય છે.ફરી ઉંઘ આવે નહી અને

કામ પર જવા માટેતો હજુ ચાર કલાકની વાર્.

હવે શું કરવું તેની દ્વિધામાં લોકો

હુંફાળી શયન સેજામાં ફરી દાંપત્યસુખ માણવાનો પર્યાય

પસંદ કરી લે છે.Case closed”

 

અને હવે …

નિવૃત્તિ નો પહેલો પાઠ.

OldLove

માઈક્રોફિક્ષન “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”

આજે રવિવારની સવારના નવ વાગ્યા છે.

એલાર્મ વગર મેં કેવી રીતે જાણ્યું?

હા જાણું છું. મારા પાડોસી ડોસાડોસીના સેક્સી અવાજોથી. ડોસીએ જ મને ખાનગીમાં કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તેઓ માત્ર રવિવારે સવારે જ રાત્રીના પૂરા આરામ પછી સેક્સ માણે છે.

હું તો કદી રવિવારે નવ પહેલાં નથી ઊઠતી પણ મને બધાએ કહ્યું છે કે રવિવારની સવારે વયસ્કો નવ નો એલાર્મ મૂકીને આ જ કરે છે. એમાંથી પરવારી વહેલા વહેલા યોગામાં જઈ એકદમ રિલેક્ષ થઈ જાય છે. એમને ક્રેડિટ કાર્ડના બિલની કોઈ ચિંતા જ નહી; જે આજે મને છે.

પણ હું ક્યાં નિવૃત્તિ સૂધી પહોંચી છું કે ડોસી જેવી સ્ટ્રેસ ફ્રી થાઉં?

[એક જોક આધારીત માઈક્રો ફિક્ક્ષન]

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

  1. Vinod R. Patel
    મે 11, 2016 @ 15:40:19

    પ્રવીણભાઈ શાસ્ત્રી માઈક્રોફિક્શન લખે એ નવાઈ લાગે એ વાત તો ખરી.તેઓ સારી શાસ્ત્રી છાપ માઈક્રો. વાર્તાઓ પણ લખતા રહે.

    Like

    જવાબ આપો

    • pravinshastri
      મે 11, 2016 @ 17:48:46

      આપની વાત સાચી છે. જરા લાઈન બહારનો અમેરિકન જોક હતો. ઘમાંથી કોઈ મારો બ્લોગ વાંચતું હોત તો આજે હું જે કાંઈ લખું છું તેમાનું ઘણું ન લખ્યું હોત. આપની સલાહ સાચી છે. હવે જરા ધ્યાન રાખીને “સારી” માઇક્રો લખીશ.

      Like

      જવાબ આપો

  2. મનસુખલાલ ગાંધી, યુ,એસ.એ.
    મે 11, 2016 @ 20:46:37

    ચંદુ ચાવાળા બહુ ખુશ થશે…નાની વાર્તાથી….!!

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: