કવિસમેલન/સાહિત્ય ગોષ્ઠી

રવિવાર તા. ૧૫ મે ૨૦૧૫ ને રોજ શ્રી કૌશિક અમિન સંચાલિત ગુજરાત ફાઉન્ડેશન અને ઈન્ડોઅમેરિકન સિનિયર્સ એસોસિયન ઓફ યુનિઅન કાઉન્ટી ન્યુ જર્સીના ઉપક્રમે કવિસંમેલન અને સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જનક દેસાઈએ ખૂબ સરસ રીતે કાવ્ય રચનાની સમિક્ષાઓ સાથે સરસ સંચાલન કર્યું હતું. હું સાહિત્યકાર ન હોવા છતાં પણ મને ગોષ્ઠી માટે આમંત્રણ અપાયું હતું. સમયાનુકાશ પ્રમાણે વિડીયો માણીને અભિપ્રાય આપશો તો આપનો આભારી રહીશ.

6 responses to “કવિસમેલન/સાહિત્ય ગોષ્ઠી

 1. pravinshastri May 20, 2016 at 10:26 PM

  પરેશભાઈના બન્ને વિડિયો માણ્યા. મધુરાય અને અસ્મિતા પર્વનો વિડિયો. વેલેન્તાઈન અને ઓ હેન્રીની વાતો. મધુ રાય તો ખૂબ ઓછું મોલવા વાળા માણ્સ છે.

  Like

 2. pragnaju May 20, 2016 at 9:33 PM

  તમને કદાચ આ ગમશે Glimpses of Encounter With Madhu Rye | SpeakBindas
  http://www.speakbindas.com/encounter-with-madhu-rye/
  Dec 23, 2010 – Video of program ‘Encounter with Madhu Rye’ — Madhu Rye (pen name … Deputy Commissioner Shri P.P. Vyas, Shri Nalin Zaveri adorned the …

  Like

 3. pravinshastri May 20, 2016 at 9:07 PM

  આપની વાત તો સાચી છે. બોલવાનો મહાવરો નહીં. કોઈ તૈયારી નહીં. વાચવા માટે જે લઈ ગયો હતો તે ઝંખૂ લાગ્યું લાઈનમાં લાઈનએ ડેન્સ કરવા માંડ્યો એટલે થોડી અસ્વસ્થતા સાથે ગાડું ગબડાવ્યુ, થોડી નહીં પણ ઘણી પ્રેક્ટિશ કરવી પડશે. હું પરેશભાઈના બધા વિડિયો જોઈશ.

  Like

 4. pragnaju May 20, 2016 at 7:42 PM

  વાર્તામા પ્રવીણ પણ પ્રેઝન્ટેશનમા થોડી વધુ પ્રેકટીસ કરવી પડશે
  અમે સામાન્યતયા રાજકારણ અને સંપ્રદાય તથા અનેકની શ્રધ્ધા હોય તેવા ભગવાનની ટીકા કે રમુજ
  ટાળીએ છીએ બાકી સાંપ્રતસમયમા-વફા કૈસી કહાંકા ઇશ્ક જબ સર ફોડના ઠહેરા સામાન્ય વાત છે
  Enjoy Paresh presentationparesh vyas 001 – YouTube
  Video for youtube paresh vyas Morari Bapu▶ 10:01

  Apr 25, 2011 – Uploaded by dinesh tilva
  … 3:21:26. moraribapu 10,930 views. 3:21:26. Gujarati Garba Song Navratri Live 2011 – Kalol – Darshna …

  Liked by 1 person

 5. pravinshastri May 18, 2016 at 6:07 PM

  આપને ગમ્યાનો આનંદ અને આભાર વિમલાબેન.

  Like

 6. Vimala Gohil May 18, 2016 at 3:34 PM

  બ્લોગ પર આપની વર્તાઓ તો વાંચીએ,પણ અહી આપની વાર્તાની વાત પ્રત્યક્ષ જોઈ- સાંભળીને એક અનેરો આનંદ થયો.
  અનેક કવિઓની વૈવિધ્યપુર્ણ કવિતાઓ માણવા મળી; આમ પરોક્ષ રીતે કવિ સંમેલનના સહ્ભાગી બનાવવા બદલ ખુબ-ખુબ આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: