The Ghost of past

સાચા અર્થમાં રેશનાલિસ્ટ એવા શ્રી સુભોધ શાહનો હું મિત્ર છું. એમ કહેવાથી એક ગૌરવ પદ પ્રાપ્ત થાય છે. એક ડાઉન્ટ ટુ અર્થ પ્રકૃતિના સુબોધભાઈ વિજ્ઞાનના માણસ અને ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન લેખક અને સાહિત્ય સર્જક છે. દિપકભાઈનો આ કેખ આભાર સહિત રિબ્લોગ કરું છુ.

મારી બારી

 Subodh ShahCuture Can Kill

આજના મારી બારીના મહેમાન લેખક છે, શ્રી સુબોધ શાહ. એમના તાર્કિક ચાબખા અખાની યાદ અપાવે એવા હોય છે. દરેક જણ પોતાના સમાજને પ્રેમ કરે છે પણ દરેકની નજર જુદી જુદી હોય છેઃ કોઈ પોતાના સમાજને બાળસુલભ મુગ્ધ ભાવે જૂએ, તો કોઈ વિવેચક ભાવે જૂએ. સુબોધભાઈ ભારતીય સમાજને, અથવા કહો કે, હિન્દુ સમાજને વિવેચક ભાવે જૂએ છે. એમનું પુસ્તક Culture Can Kill (અહીં જૂઓ) બે ઘડી અસ્વસ્થ કરી નાખે એવું છે. ગુસ્સો પણ આવશે કે બધું “આપણી વિરુદ્ધ” જ લખ્યું છે, પણ પુસ્તક મૂકશો ત્યારે થશે કે બધું “આપણા ભલા માટે” જ લખ્યું છે. લેખક કૅમિકલ એન્જીનિયર તરીકે અમેરિકા ગયા અને હવે ન્યૂ જર્સીમાં સ્થાયી થયા છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, અંગ્રેજી અને, લો સાંભળો… સંસ્કૃત પર પણ એમની બહુ સારી પકડ છે. અહીં એમના આ પુસ્તકનો એક અંશ રજૂ કર્યો છે, જે પહેલાં અમેરિકામાં ૨૮ વર્ષથી પ્રખ્યાત સાહિત્યિક ત્રિમાસિક ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના ઍપ્રિલ-૨૦૧૬ના અંકમાં પ્રગટ થયો છે…

View original post 1,693 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: