મૈં ભી માઇક્રો (ઔ)ડીચ

Michrofiction

પહેલો પ્રયોગ.

નેટ પ્રેક્ટિશ.

મૈં ભી માઇક્રો (ઔ)ડીચ

૦૦૦૦૦

મારી ત્રણ માઈક્રો વાર્તા.

1

મારી સાસુ મૂંગી હતી.
વાસણો ઘણાં નાદ કરતા હતા.

2

ટૂંકા સાથે લાંબો જાય
કપાઈ વહેરાઈને માઈક્રો થાય.

3

ફકરામાંથી પંક્તિ થાય
શબ્દો ગળાઈને કક્કો જ રહે.

5 responses to “મૈં ભી માઇક્રો (ઔ)ડીચ

  1. મનસુખલાલ ગાંધી August 11, 2016 at 6:27 PM

    સુંદર……….

    Liked by 1 person

  2. P.K.Davda June 13, 2016 at 1:40 AM

    મસ્ત મજાની માઈક્રો ! ૧૦/૧૦

    Liked by 1 person

  3. pragnaju June 5, 2016 at 10:41 PM

    ૩ પ્રમાણે ૧ અને ૨ વાર્તા
    મર સસ મગ હત
    વસણ ઘણ નદ કરત હત
    .ટક સથ લબ જય
    કપઇ વહરઇ મઇક થય

    Liked by 1 person

  4. Vinod R. Patel June 5, 2016 at 1:40 PM

    વાહ ,શાસ્ત્રી છાપ માઇક્રોફિક્ષન વાર્તાઓ કે પછી વ્યંગ વાણી !

    ટૂંકા સાથે લાંબો જાય
    કપાઈ વહેરાઈને માઈક્રો થાય.

    એક કહેવત યાદ આવી ગઈ

    લાંબા સાથે ટૂંકો જાય , મરે નહી તો માંદો થાય !

    Liked by 1 person

Leave a comment