રાગ યમન

રાગ યમન

saraswat

કલ્યાણ થાટના સંપૂર્ણ પ્રકારના રાગ માંહેનો એક રાગ; કલ્યાણ રાગનો એક પ્રકાર. આ રાગમાં તીવ્ર મધ્યમ સિવાય અન્ય શુદ્ધ સ્વરો છે. આ રાગનો વાદી સ્વર ગાંધાર છે. સંવાદી સ્વર નિષાદ છે. રાત્રે પ્રથમ પ્રહરે તે ગાવાનો પ્રચાર છે. તેમાં આરોહમાં સા, રે, ગ, મ, પ, ધ, એમ છ સ્વર અને અવરોહમાં સાતે સ્વર આવે છે. મ તીવ્ર છે. અવરોહમાં મ શુદ્ધ લાગે છે તેથી આ રાગ કલ્યાણથી જુદો પડે છે. તેનો ગ્રહ સ્વર, વાદી સ્વર અને ન્યાસ સ્વર ગ છે. અને સંવાદી સ્વર ધ છે. તે વીર, અદ્ભુત અને શાંતરસ ઉત્પન્ન કરે છે. આ રાગ ગંભીર પ્રકૃતિવાળો હોવાનું મનાય છે.

राग यमन

વધુ માહિતી નીચેની લિન્ક પરથી પણ મળી શકશે.

https://hi.wikipedia.org/s/1ilt

 

પહેલાં આપણે આ રાગના પ્રસિધ્ધ ફિલ્મી ગીતો માણીયે અને પછી થોડી ટૂંકી શાસ્ત્રીય રચનાઓ.

सरस्वती चंद्र से- चंदन सा बदन, चंचल चितवन

 

राम लखन से- बड़ा दुख दीन्हा मेरे लखन ने

 

चितचोर से- जब दीप जले आना

 

भीगी रात से- दिल जो न कह सका वो ही राज़े दिल ….

 

 

parvarish;Ansoo bhari hai,Ye jivanki rahe

Andhi; Is Mod Se Jate Hain,

Sazaa; Tum Na Jane Kis Jahan Mein Kho Gaye,

ChitraLekha; Manre Tu Khe Na Dhie Dhare,

 

 

Amar; Na Milta Gum to Barbadi ke Afsane Kanha Jate,

 

 

સૌજન્ય શ્રી જનક  નાયક  સાહિત્ય સંગમના આભાર સહિત.

 

A jugalbandhi of sitar and flute, Sunil Das and Rakesh Chaurasia convey their Inner Feelings; music for relaxation, meditation and contemplation. Classical raags are the life-force of Indian music that perfectly encapsulates the myriad moods of a twenty four hour day. Inner Feelings showcases four such moods with the melodious Gorakh Kalyan, the effervescent Bageshri, the ever-popular Yaman Kalyan and the majestic Darbari.

In Inner Feelings, the sonorous singing sitar proves a perfect foil to one of the great wind instruments of India, the Bansuri. Their coming together provides a synthesis that leads to a very meditative and relaxing mood. Rakesh Chaurasia and the brilliant sitarist Sunil Das weave enchanting pieces of soulful music in a contemplative style that ultimately draws in the listener.

Inner Feelings is a perfect companion for yoga, meditation, relaxation and contemplation. A truly wonderful album that energizes the Mind, Body and Soul.

If you enjoy Divine Chants of Gayatri CD by Rakesh Chaurasia see below for more mantras, sacred vocals and classical Indian music.

https://www.youtube.com/watch?v=utcDd13hz4g

 

https://www.youtube.com/watch?v=I76SzWvFO3A

Prabhulal H. Bharadia
to me

હેલ્લો પ્રવિણકાન્ત ભાઈ શાસ્ત્રી,

આજે આ લેખ ‘ Scroll.in’ વેબ લિંકમાં જોયો  અને થયું કે તમને પણ મોકલું,.

હિન્દીફિલ્મગીતોમાં અને ગઝલોમાં આ રાગનો  અવારનવાર ઉપયોગ થયો છે અને
સુરીલો હોવાથી બધાને ગમે છે.

તમારા ઈમેલો મળતા રહે છે.

તમારી કુશળતા.

લિ.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન  

Raag Yaman as rendered by two masters of the Rampur-Sahaswan gharana

http://scroll.in/article/807936/raag-yaman-as-rendered-by-two-masters-of-the-rampur-sahaswan-gharana

 

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. ગાંડાભાઈ વલ્લભ
  જૂન 20, 2016 @ 22:30:14

  નમસ્તે પ્રવીણભાઈ,
  યમન મારો પણ પ્રીય રાગ છે. રમેશભાઈ ચિત્રેએ મને વર્ષો પહેલાં એની જે ચીજ શીખવેલી તે “દર્શન દે દો મોહે..શંકર, મહાદેવ, મહાદેવ તુમ્હારે ચરણ બિના મોહે ઘરી ઘરી પલ પલ ચૈન ન આવૈ” જે મને બરાબર યાદ છે.
  વળી યમન રાગને હું એ માટે પણ યાદ કરું છું કે 60-65 વર્ષ પહેલાં અમારા ગામમાં ભજન મંડળમાં ગણપતીનું બ્રહ્માનંદ સ્વામી રચીત ભજન “જય ગણેશ ગણનાથ દયાનીધી, સકલ વીઘન કર દુર હમારે” રાગ કેદારમાં ગવાતું, પણ અહીં 1975માં વેલીંગ્ટનમાં ઑકલેન્ડના (મુળ નવસારી પાસે વીરાવળના) ભાઈ શ્રી રમણભાઈ કાનજીભાઈ પાસેથી યમન રાગમાં સાંભળવા મળેલું, અને મને ઘણું ગમ્યું હતું.
  સ્મૃતી તાજી કરાવવા માટે હાર્દીક આભાર પ્રવીણભાઈ.
  હું ધાર્મીક વીધી કરાવતો ત્યારે અનુષ્ટુપ છંદના શ્લોક યમન રાગમાં ગાતો. આમ પણ યમન અને યમન કલ્યાણ રાગ શુભ પ્રસંગના રાગ ગણાય છે, એવો ખ્યાલ છે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જૂન 20, 2016 @ 22:51:22

   ગાંડાભાઈ આપતો સંગીતના અભ્યાસુ છો. મારે માટે હુંં એટલું જ કહી શકુંં કે મને સંગીત ગને છે. જ્ઞાન નથી. આમ તેમ થી માહિતી ભેગી કરીને મારો રસ મિત્રોમાં વહેંચું છું. આપના જેવા જાણકાર મિત્ર મળ્યાનો સાચે જ આનંદ છે. જ્યાં ક્ષતિ દેખાય ત્યાં ધ્યન દોરજો.

   Like

   જવાબ આપો

 2. મૌલિક રામી "વિચાર"
  જૂન 20, 2016 @ 23:23:33

  Dear Pravina uncle..ur love for music is incredible….I am sorry but I interpret Indian music in western staff notation…and trying to proove tht music is music no Indian no western….as cotton is cotton whether u make dhoti kurta or blazer. ..

  Please see vicharyatra’s may edition…I have executed maadi taru kanku kharyu…in music staff notation…and ask any foreigner to implement same notation..he/she knowingly or unknowingly will play our Gujarati song….proud to be an Indian and Gujarati…keep blessing

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જૂન 20, 2016 @ 23:49:17

   મૌલિકભાઈ મેં તમારો એ આર્ટિકલ વાંચ્યો હતો. વેસ્ટર્ન નોટેશન પણ જોયા હતા. જો કે હું કબુલ કરું છું કે મને હજુ સમજવામાં અઘરૂ છે. અમેરિકામાં મારી ગ્રાન્ડ ડોટર જન્મી છે. હાઈસ્કુલમાં હતી ત્યારે બેન્ડમાં હતી. નોટેશન વાંચીને કોઈ પણ ગીત વગાડી શકતી હતી. આ યુનિવસલ નોટેશનની ભાષા દરેક મ્યુઝિક લવરે જાણવી જોઈએ. મને કંઈ આવડતું નથી પણ રસ છે એટલે થોડૂં આમ તેમથી ભેગું કરું છું.

   Liked by 1 person

   જવાબ આપો

 3. pragnaju
  જૂન 21, 2016 @ 20:39:28

  મઝા આવી
  આ ગમશે

  Rag Yamanni Sargam Dt. 27-11-12 – YouTube
  Video for રાગ યમન▶ 1:41:04

  Jun 11, 2013 – Uploaded by Janak Naik
  ‘રાગ યમન’ની સરગમ-શાસ્ત્રીય સંગીતની સાથે સાહિત્ય સંગમ, સૂરતને ઉપક્રમે શાસ્ત્રીય સંગીતને માણવાની અને સમજવાની વિશિષ્ટ શ્રેણી ‘સરગમ’ની શરૂઆત થઈ. ‘રાગ …

  Like

  જવાબ આપો

 4. pravinshastri
  જૂન 21, 2016 @ 22:06:44

  મેં જનકભાઈની મંજુરી વગર જ લિન્કમાં સમાવી દીધું. અત્યારે હું એ જ માણી રહ્યો છું. આપનો આભારી છું. મને એમના આ પ્રોગ્રામ વિશે માહિતી છે. પણ જરા સંકોચ રહે છે. કદાચ કોપી રાઈટ્સનો પ્રોબ્લેમ તો ન આવે ને?

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: