Gujjubhai Marriage – America 100 years ago

થોડું તો હસવું જ પડે. ના હસીયે તો દેસાઈજી ખીજાય. હસ્યા સિવાય છૂટકો ક નથી.

"સુરતી ઉંધીયુ"

પોલીસવાળો દરવાજો ખટખટાવે છે…..

સંતાની પત્ની: કોણ?

પોલીસ: તમારા પતિને એકસીડન્ટ થયો છે. એમના પરથી ટ્રેલર પસાર થઇ ગયું અને શરીર એકદમ પાપડ જેવું થઇ ગયું છે 

સંતાની પત્ની: તો દરવાજો ખોલવાની શું જરૂર છે, દરવાજા નીચેથી સરકાવી દોને!

.

મુરલીધર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે: હે પાર્થ, જિંદગીમાં સહનશીલતા અને ક્રોધ પર સંયમ રાખવાનું શીખવું હોય તો એક “સાડીની દુકાન ખોલી ને જો!

.

સરકારી ખાતામાં વાયરમેનનો ઈન્ટરવ્યું આપવા જયંતી જોખમ ગયો

સાહેબ : જો આ શહેરની વીજળી એકાએક ગુલ થઇ જાય તો સૌથી પહેલા શું બંધ કરશો

જયંતી જોખમ: પુછતાછનો ફોન…..જયંતી જોખમ સિલેક્ટ થઇ ગયો

.

જો યોગ કરવાથી રોગ નહિ થતા હોય તો બાબા રામદેવ પતંજલીની આટલી બધી દવાઓ કેમ વેચે છે?

.

Gujjubhai Marriage:

.

America 100 years ago:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1 (2)Slide7Slide8Slide10 (6)
.
.

View original post

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. મૌલિક રામી "વિચાર"
    જૂન 28, 2016 @ 00:21:00

    મસ્ત💐👌!!!

    Liked by 1 person

    જવાબ આપો

  2. Vinod R. Patel
    જૂન 28, 2016 @ 12:55:29

    ન્યુ જર્સી વાસી બે સુરતી મિત્રો – પ્રવીણ શાસ્ત્રી અને વિપુલ દેસાઈ- સ્વભાવે હસમુખા છે અને સૌને હસાવતા રહે છે એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.

    Like

    જવાબ આપો

  3. Vimala Gohil
    જૂન 29, 2016 @ 16:48:04

    આ બન્ને મિત્રો પતાંજલીને પ્રખ્યાતિ આપી રહ્યા છે!!!!!! ને પ્રવિણભાઈ, જે યોગ ના કરી શકે એમને દવાતો જોઈએ કે નહી?????
    ઠીક છે ચાલો, મસ્ત પોસ્ટ તો મળી,ધન્યવાદ.

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: