અથ શ્રી દૃષ્ટાંતકથા../પરેશ પ્ર વ્યાસ

niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

૦૦અથ શ્રી દૃષ્ટાંતકથા..

દૃષ્ટાંત એટલે શું? બૃહદ્વ્યાકરણ અનુસાર બે વાક્યોમાં ઉપમાન અને ઉપમેયની વચ્ચે તેમ જ તેમના સાધારણ ધર્મોની વચ્ચે બિંબપ્રતિબિંબ ભાવનું સાદૃશ્યનું વર્ણન હોય તો તેમાં અલંકાર દૃષ્ટાંત છે. અરે બાપ રે! આ તો નકરું સંસ્કૃત છે. ચાલો, દૃષ્ટાંત વિષે દૃષ્ટાંત આપીને સમજાવીએ.

“ફિલ્મમાં રીઅલ ફાઇટની ફીલ આવે એ માટે 120 કિલોનાં પહેલવાનને જુદા જુદા એંગલથી ઊઠાવીને પટકવા પડતા હતા. આવું એક વાર નહીં અનેક વાર કરવું પડતું. મને રેપની શિકાર મહિલાવાળી ફીલિંગ આવતી હતી. હું સીધો ચાલી પણ નહોતો શકતો.” –ભારતીય  ફિલ્મ અભિનેતા સલમાન ખાન તા. 20/6/2016

“હજી તેઓ(લેબર પાર્ટી) પોતાની પાટલૂન(ખોલવા)ની ચેન ફંફોસી રહ્યા છે ત્યારે અમે(કન્ઝર્વેટિવ પાર્ટી) તો સંભોગ પતાવીને, અમારા મોટાં જોહ્નસનને પાછો ખેંચીને, શાંતિથી સિગારેટનાં કસની મઝા લઇ રહ્યા છીએ….”  -બ્રિટિશ રાજકીય નેતા રુથ ડેવિડસન તા. 11/7/2016

પહેલી દૃષ્ટાંતકથા દેશી હતી. બીજી પરદેશી. એકમાં ફિલ્મી શૂટીંગવિધિ સમજાવવા બળજબરીથી થતા શારીરિક સંબંધનું દૃષ્ટાંત દેવાયું. બીજામાં રાજકીય ગતિવિધિની સમજાવવા સહસંમતિથી થતા શારીરિક સંબંધનું દૃષ્ટાંત દેવાયું. એક…

View original post 407 more words

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: