“સુરતી ઊંધિયું” અઢાર લાખ પાર કરી ગયું – Where there’s a WHEEL there’s a way India

બ્લોગ બાદશાહ વિપુલ દેસાઈને હાર્દિક અભિનંદન.

"સુરતી ઉંધીયુ"

મારા પ્રિય વાચક મિત્રો તમારો ખુબ ખુબ આભાર:

આજે મારા વાચક મિત્રોને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે ૨૨૫૦ ફોલોવર્સ અને ૧૦૨ દેશોમાં વંચાતું તમારું “સુરતી ઊંધિયું”, તમારા સહકારને લઈને અઢાર લાખ ક્લિક પાર કરી ગયું છે. એક વખત જયારે હું બીજા બ્લોગોની એક લાખ ક્લિક જોતો ત્યારે મનમાં થતું હતું કે “સુરતી ઊંધિયું” માટે તો આ દિવાસ્વપ્ન જ છે. મારા વાચક મિત્રો મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દો નથી. કારણ કે મોટા ભાગના વાચકોનાં ઈમેલ પરથી લાગે છે કે સવારે “ચા” સાથે કે કમ્પ્યુટર ખોલે તો પહેલું એ લોકો “સુરતી ઊંધિયું” ખોલે છે. એમાં પણ હું બહારગામ ગયો હોઉં અને બે-ત્રણ દિવસ જો પોસ્ટ નહિ મુકું તો ઘણા બધાની ઈમેલ આવે છે કે અમને કેમ “સુ.ઉ.” મળતું નથી. આજ વસ્તુ મને ખુબ જ પ્રોત્સાહન આપે છે. ઘણી વસ્તુઓ ઘણાને વ્યક્તિગત રીતે પસંદ નાં પણ હોય, પરંતુ મારે બધાનો જ વિચાર કરીને આઈટેમો મુકવી પડે છે. હું પણ…

View original post 371 more words

2 responses to ““સુરતી ઊંધિયું” અઢાર લાખ પાર કરી ગયું – Where there’s a WHEEL there’s a way India

  1. pravinshastri August 25, 2016 at 10:19 PM

    લોકભોગ્ય પોસ્ટ રોજે રોજ રિસર્ચ કરીને મૂકવી એ શેલું કામ નથી. અને આટલી સિધ્ધી પછી પણ વિપુલભાઈ હમેંશા ડાઉન ટુ અર્થ રહેનાર માણસ છે. ખરેખર અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે.

    Like

  2. MG August 25, 2016 at 10:08 PM

    અભિનંદન પ્રવિણભાઇ. ગુજરાતી ભાષાના બ્લોગ માટે આ એક ઘણી જ આનંદદાયક સિધ્ધિ ગણાય…..એમ.જી.

    Liked by 1 person

Leave a comment