રામ રાજ્યની સ્થાપના/સ્વામી સચ્ચિદાનંદજી

વાંચવા વિચારવાની વાત.

niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 000

મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યનો આધાર લઈને વર્તમાન જીવનના પ્રશ્નોને જાણવા-સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. વાલ્મીકી શું ઈચ્છે છે? વાલ્મીકી આ મહાકાવ્ય દ્વારા “રામ રાજ્યની સ્થાપના” કરવા માંગે છે. વાલ્મીકી એમના મહાકાવ્યનું સમાપન એવી જગ્યાએ કરવા માંગે છે કે જ્યાં રામને પોતાને બધું પાછું મળે અને પ્રજાના અરમાનો, અપેક્ષાઓ પુરા થાય. આપણાં આગળ એક બહું મોટો પ્રશ્ન છે કે રામ રાજ્ય એટલે શું? રામ રાજ્યનો અર્થ શું? રામ રાજ્ય એટલે રામ ગાદીએ બેસે એટલે રામ રાજ્ય? કે રામે જેવું રાજ્ય કર્યું હતું એવું રાજ્ય કરવામાં આવે તો રામ રાજ્ય? અથવા આ શબ્દ ઉપલક્ષિત છે, રામ હોય કે કોઈ બીજો ગમે તે હોય કે રાજ્યની અંદર સત્ય, ન્યાય, ધર્મ વિગેરે તત્વો સમાતા હોય એવું રાજ્ય? રાજ્ય વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અધ્યાત્મ ભૂમિકા, આ એકબીજાના પોષક તત્વો છે. આપણે ત્યાં એક ઋષિ માર્ગ છે અને એમાં સંસારના એકેએક તત્વને એકબીજાથી પોષક માન્ય છે, તે ઉદાહરણથી સાંભળો. . 

View original post 1,632 more words

Advertisements

1 ટીકા (+add yours?)

  1. pragnaju
    સપ્ટેમ્બર 07, 2016 @ 17:32:46

    જય રામજીકી

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: