Raag Puriya Dhanashri

saraswat

Raag Puriya Dhanashri

Swar Notations

Swaras Rishabh and Dhaivat Komal. Madhyam Teevra. Rest All Shuddha Swaras.
Jati Sampurna-Sampurna Vakra
Thaat Poorvi
Vadi/Samvadi Pancham/Shadj
Time (3 PM – 6 PM) : 4th Prahar of the day : Sandhi Prakash Raag
Vishranti Sthan S; G; P; N; – S’; P; G; r;
Mukhya-Ang ,N r G M P ; P M G M r G ; M d P ; M d N S’; N r’ ; N d P ; P d P P M G M r G ; r S;
Aaroh-Avroh ,N r S ; ,N r G M P ; M d N S’ – S’ N d P M G M r G r S;

 

સૌજન્ય લિન્કઃ http://www.tanarang.com/english/puriya-dhanashri_eng.htm

Puria Dhanashri
FILM SONG

Tori Jay Jay KarataraTori Jay Jay Karatara

 

Hai Rama Yeh Kya Hua Rangeela

Kitane Dino Ke Baad Ye Aai Sajana Rat Milan Ki

Koyaliya Ud Ja Yahan Nahi Koya

 

Labon Se Chumlo, Aankhon Se Thaamlo Mujh Ko Astha

Meri Sanson Ko Jo Mehaka Rahi Hai Badalte Rishtey

Rang Aur Nur Ki Baraat Kise Pesh Karun (non-film song) ghazal

Ruk Jao Banavasi Ram Sampurna Ramayan

Rut Aa Gayi Re, Rut Chha Gayi Re 1947

Tumne Kya Kya Kiya Hai Hamare Liye Prem Geet

https://vimeo.com/54918341

નીચેની યુ ટ્યૂબ લિન્ક  સૌજન્યઃ શ્રી જનક નાયક – સાહિત્ય સંગમ, સુરત.

Published on Mar 10, 2016

રાગ પૂરિયા ઘનાશ્રીની સરગમ
સૂરત – ‘સાહિત્ય સંગમ’ના ઉપક્રમે દર મહિનાના બીજા મંગળવારે શાસ્ત્રીય સંગીતના કોઈ એક રાગ આધારિત યોજાતા કાર્યક્રમ ‘સરગમ’ની શ્રેણીમાં ‘રાગ પૂરિયા ઘનાશ્રીની સરગમ’નો કાર્યક્રમ યોજાયો. જેમાં આ રાગનાં જુદાંજુદાં પાસાં વિશે ડૉ. સુનીલ મોદીએ માહિતી આપી અને બંદિશો રજુ કરી. રત્નાબેન જાદવાણી અને આરતીબેન વખારિયાએ આ રાગ પર આધારિત ગીતો અને ભજનોની સરસ રજૂઆત કરી શ્રોતાઓના મન જીતી લીધાં. આ રાગોની રોગો પર અસર અંગે ડૉ. પ્રફુલ્લ દેસાઈએ જાણકારી આપી. તબલા પર શ્રી કંચનલાલ જરીવાલાએ ખૂબ સરસ તાલ મીલાવ્યો હતો. શાસ્ત્રીય સંગીતના આ કાર્યક્રમમાં શ્રોતાઓએ ખૂબ રસ ધરાવ્યો હતો.

 

 

Advertisements

9 ટિપ્પણીઓ (+add yours?)

  1. મનસુખલાલ ગાંધી
    સપ્ટેમ્બર 10, 2016 @ 20:01:37

    સરસ વીડિયો મુક્યા છે.

    Liked by 2 people

    જવાબ આપો

  2. pragnaju
    સપ્ટેમ્બર 11, 2016 @ 07:19:08

    વારંવાર માણવાનું મન થાય તેવી પોસ્ટ
    આવી સુંદર પોસ્ટોની ઇ બુક બનાવશોજી

    Liked by 1 person

    જવાબ આપો

  3. Neetin Vyas
    સપ્ટેમ્બર 11, 2016 @ 09:17:46

    Very nice compilation and information.

    Liked by 1 person

    જવાબ આપો

  4. harnishjani52012
    સપ્ટેમ્બર 11, 2016 @ 12:16:11

    બહુ જ સુંદર કલેક્શન. સમજ પણ સરસ આપી. “રંગ ઓર નૂર કી બારાત કિસે પેશ કરું” એ ગઝલ ફિલ્મ ગઝલની છે. આ જ ગઝલ લતાજીએ જુદા રાગમાં ગાઈ છે. એ જ ગઝ”ગઝલ ” ફિલ્મમાં સાહિરની કલમે લખાઈ છે. સરસ પોષટ. અભિનંદન.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      સપ્ટેમ્બર 11, 2016 @ 13:08:13

      હરનિષભાઈ ઘણો આભાર. ઘણાં નવા મુવીના ગીતો મેં પણ આપહેલાં સાંભળ્યા ન હતા. ફાંફા ફોળા કરતાં મળી આવ્યા. જ્યારે જ્યારે આવી પોસ્ટ મૂકું ત્યારે મારા સાત આઠ કલાક એ રાહમય થઈ જાય છે. અને બીજો રાગ ન મૂકું ત્યાં સૂધી મગજમાં ભમતો રહે છે.

      Like

      જવાબ આપો

  5. pravinshastri
    સપ્ટેમ્બર 11, 2016 @ 15:26:45

    સુરતથી શ્રી ઉત્તમભાઈ ગજ્જર લખે છે____

    વહાલા ભાઈ,
    તમારો ખુબ આભાર માનું..

    પુરીયાધનાશ્રી મારા પ્રીય રાગોમાંનો એક..
    મારી તો રાત સુધરી ગઈ !

    પીક્ચરનાં ગીતો સાંભળ્યાં નથી;
    પણ નીચે ક્લાસીકલ ગાનારા જેટલા કલાકારો
    તમે આપ્યા છે, તે સૌને સાંભળ્યા..
    કાન અને મન પુરીયાધનાશ્રીના
    સ્વરોથી તરબતર થયું છે..
    આજે રાતે બહુ જ સારી ઉંઘ આવશે..

    બધા જ કલાકારોએ સરસ ન્યાય આપ્યો છે; પણ
    પાકીસ્તાની જુવાન ગાયીકા સારા રઝા ખાને
    સવા આઠમીનીટમાં દીલ જીતી લીધું..
    બીજા બીસ્મીલ્લાહ ખાન.. સલામ! સલામ!! સલામ!!!

    તમારું ઘણું પ્રદાન વર્ષો રહેશે; પણ તેમાંયે રીવર્સલ અને
    આ સંગીતસેવા અમર રહેશે..

    તમારો ખુબ ખુબ આભાર..

    ..ઉ.મ..

    Liked by 1 person

    જવાબ આપો

  6. Vinod R. Patel
    સપ્ટેમ્બર 12, 2016 @ 00:20:44

    બધાં ફિલ્મી અને શાસ્ત્રીય ગીતો સાંભળીને રાગ પુરીયાધનાશ્રી નો સરસ પરિચય મળે છે. આ રાગમાં દર્દ નો પડઘો મનહર બની જાય છે. સવાર સુધારી દેતી ગીતોની મહેફિલ દિલ ભરીને માણી.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      સપ્ટેમ્બર 12, 2016 @ 09:33:25

      સામાન્ય રીતે મનો વેદના વ્યક્ત કરતી બંદિશ અને ગઝલો આ રાગમાં જોવા મળે છે. આ શ્રેણીની પોસ્ટમાં આપના જેવા થોડા મિત્રો જ રસ ધરાવે છે. ખરેખર તો જ્યારે એકાદ રાગને ગુગલ પરથી શોધીને યુ ટ્યૂબની લિન્ક સાંભળતો જાઉં અને પોસ્ટ કરતો જાઉ, સહેજે છ સાત કલાક અને ત્યાર પછીના દિવસો એ રાગ મય થઈ જાય છે. અંગત આનંદનો વિષય છે. ઘરમાં કિબોર્ડ પડેલું છે. સરગન પર જડ થઈગયેલા આંગળા થોકીને મજા કરી લઉ.

      Like

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: