નવોદિત સંગીતકાર કિશન પટેલ.

મારા સંગીતપ્રિય દોસ્તો.

થોડા દિવસ પહેલા, મારા પ્રેમાળ વડીલમિત્ર ડો. કનક રાવળે મને અને કેટલાક મિત્રોને કેટલીક શાસ્ત્રીય સંગીતની લિન્ક મોકલી હતી. એ ઈ મેઇલ મારા શાસ્ત્રીય સંગિતના મિત્રો માટે શ્રી કનકભાઈ, કિશન પટેલ અને અર્જીતભાઈના આભાર સહિત આપને માટે “એઝ ઈઝ” રજુ કરું છું   કદાચ બ્લોગમાં એ લિન્ક  ન ખૂલે તો એ લિન્ક યુ ટ્યૂબ પરથી તો જરૂર માણી શકશો.

*

saraswat

મિત્રો:

મારા પોર્ટલેંડવાસી સન્મિત્ર કૈલાસ પટેલના પુત્ર કિશનની તેના સંગિતાચાર્ય

અર્જીતજીની ગાયકી અંહી રજુ કરું છું. કિશન એક નવોદિત ઈશ્વરદત્ત ગદ્ય તેમજ વાદ્ય સંગિતની જન્મજાત ભેટ વરેલો યુવક છે. હાલ તે તેના ગુરુ અર્જીત મહાબલાનિવીસના માર્ગદર્શન તળે સંગિત સાધના કરી રહ્યો છે.

તેના અવાજ અને ગાયકીમાં ભવિષ્યના પં.ઓમ્કારનાથજી કે જસરાજજી કે ભીમ નાસેનજીની અણસાર  લાગે  છે.

તો સાંભળો.

*Arijit Mahalanabis is the founder of the Seattle Indian Music Academy, the premier institute for training in Hindustani classical music in the Pacific Northwest.

Arijit studied Dhrupad, Dhamar and Khayal from Shantha Benegal, who studied with Ustad Zia Mohiuddin Dagar, Ustad Yunus Hussain Khan and Pt. Murali Manohar Shukla. He also studied music theory and composition from musicologist Ramesh Gangolli, a student of Pt. Dinkar Kaikini, Pt. K.G. Ginde and Sharad Gadre.

Arijit has a flourishing concert career and a growing teaching practice, and delves regularly into a variety of research areas in musicology to supplement his practical understanding. His research has resulted in publications on topics as diverse as the mathematics of murchanas, and the Dhrupad traditions of Bishnupur Gharana. His students can be found throughout the Pacific Northwest, the United States and the world.

Arijit Mahalanabis – Khayal in Raag Malkauns

The second concert of Day 1 was a vocal Khayal recital by Shri Arijit Mahalanabis, accompanied by Debu Nayak, cu…
Visit  my father Kalaguru Ravishankar Raval’s
 

Preview YouTube video Kishan Patel(Tabla) & Anuj Bhatt(Sitar)

Preview YouTube video Raag Panchamkauns/Jayanthashri Aalap

Preview YouTube video Arijit Mahalanabis – Khayal in Raag Malkauns

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: