રાગ પીલુ ભાગ – ૧ [Pilu – Part 1]

saraswat

પીલુ રાગ હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી લોકપ્રિય રાગ છે. ૧૯૪૩થી ૨૦૦૧ સૂધીમાં દરેક મ્યુઝિક ડાયરેકટરે આ રાગને જૂદી જૂદી સજાવ્યો છે. સાયગલના સમયથી આ રાગ ફિલ્મ સંગીતમાં વણાઈ ગતો છે. સ્વાભાવિક રીતે, બધાજ ફિલ્મી ગીતો એક પોસ્ટમાં સમાવવાની કોશીશ કરી પણ એ સાથે શાસ્ત્રીય માણવા જેવા વિડીયો સમાવી શકાયા નહી. એટલે આ પહેલા વિભાગ શાસ્ત્રીય વિડિયો મૂક્યા જેમને માત્ર ક્લાસિકલમાં રસ છે તેમને માટે થોડા વિડીયો રજુ કરું છું. આશા છે કે આપને એ ગમશે.

Sargam

પીલુ એક સંપૂર્ણ જાતિ રાગ. તેમાં સાત સ્વરો આવે છે. ગ અને ધ કોમળ, ગ્રહસ્વર પ, વાદી સ્વર ગ, સંવાદી સ્વર ધ અને ન્યાસ સ્વર સા છે. આરોહમાં કવચિત્ ગ, ધ શુદ્ધ અને અવરોહમાં નિ કોમળ લેવાય છે. મંદ્ર અને મધ્ય સપ્તકમાં જ વિશેષ ગતિ છે. નિ કોમળ પણ કોઈ વખતે લાગે છે. આ રાગ સર્વ સમયે ગવાય છે, કરુણ અને શૃંગાર રસ ઉત્પન્ન કરે છે અને ચંચળ પ્રકૃતિવાળો છે.

Raag Pilu Ustad Bismillah Khan

“Ab Maan Jaao Saiyan” – A Thumri on Raag Pilu by Ustad Rashid Khan

Raga pilu played on sarod by ustad amjad ali khan sahab

Published on Jan 23, 2015

A wonderful presentation of this cute composition in Rag Pilu at the “LearnQuest – Baithak” semi private concert on 7th November 2014 at Framingham, Massachusetts. Accompaniment on tabla Subhajyoti Guha and harmonium Kedar Naphade

Hariprasad Chaurasia – Raga Pilu

 

Anoushka Shankar e Patricia Kopatchinskaja – Raga Piloo

Just like “West Meets East vol-2”, original Ravi Shankar and Yehudi Menuhin.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: