હું પ્રવીણ શાસ્ત્રી સુરતી છું હોં

મારા હેવા અનેક સુરતી મિત્રો, જેઓ પરદેશમાં વસેલા છે અને હૈયું સુરત માટે જ તફડે છે એમને માટે થોડા વિડીયો.

મનભરીને માણી લો આપણું સુરત.

HUN SURAT DOCUMENTARY FILM

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  ઓક્ટોબર 14, 2016 @ 20:29:57

  સુરત એટલે સોનાની મુરત એમ કહેવાતું હતું . સુરત કોઈ વાર ગયો નથી પણ એના વિષે અને સુરતીઓ વિષે ઘણું વાંચ્યું છે. આ બધા વિડીયો સુરત અને સુરતીઓનો સરસ પરિચય કરાવે છે.

  Liked by 1 person

  જવાબ આપો

 2. pragnaju
  ઓક્ટોબર 14, 2016 @ 20:33:31

  આવું બારડોલી જી સુરતનું છે
  Bardoli Market, Dist Surat, Gujarat, India – YouTube
  Video for surat youtube▶ 3:49

  Jan 3, 2015 – Uploaded by Ian Hafez
  Walking through a Market in India, Looking at the Colours and Sounds. Using a Fujifilm X10 Camera.

  ૧૯૯૪મા સુરતમા પ્લેગ ફાટી નીકળેલો અને અમારે દીલ્હિ થઇ વ્રંદાવન જવાનું થયુ . ત્યાં કોઇને કહીએ સુરતથી આવ્યા છે તો ગભરાઇ જાય છતા કેટલાકને ખબર પડી ગઇ અને મને નાની સભામા ઉભી કરી…મેં કહ્યુ
  તેરા દિદારે સુરત કરને મૈં સુરતસે આઇ હું…
  મત ગભરાઓ પ્યારે મેં પ્લેગ નહીં પ્યાર લાઇ હું

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓક્ટોબર 14, 2016 @ 21:05:32

   હું બારડોલી બે વાર ગયો છું. એકવાર સાતેક વર્ષનો હતો ત્યારે જનોઈમાં અને ૨૦૧૨માં નવસારી ગયો હતો ત્યારે શ્રી રમણ પાઠકને મળવા ગયો હતો ત્યારે. બારડોલી એક મોટું શહેર બની ગયું છે.

   Like

   જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  ઓક્ટોબર 15, 2016 @ 22:16:03

  સુરતી વાનગીઓ ખવડાવી, લોચો ખવડાવ્યો, એક વીડિયો ન ખુલ્યો, કદાચ તેમાં ઉંધીયુ અને ઘારી પણ હશે…પણ જવા દયો…પુરના દૃશ્યો જોઈને ખાવાનું મન ન થયું…બીજી કોઈ વાર વાત..અહીં અમેરીકામાં ખવડાવજો………..

  બારડોલી મારકેટની ગુજરાતણોને જોઈ…

  Like

  જવાબ આપો

 4. mhthaker
  ઓક્ટોબર 19, 2016 @ 01:06:57

  yes great idea,,,made aware that we all can do for our home town like this..Bardoli is example…i had been to bardoli as my sadubhai was there…
  yes see if this is available
  Flavours Of Gujarat – ફ્લેવર્સ ઓફ ગુજરાત – સુરતી ઊંધિયું & ચીક્કી ચોકો પોપ્સ

  (The uploader has not made this video available in your country
  Sorry about that )

  Liked by 1 person

  જવાબ આપો

 5. aataawaani
  નવેમ્બર 06, 2016 @ 06:27:07

  તમારા બધા વિડિઓ જોયા .લાગ્યુંકે સુરત खूब सूरत है સુરતમાં પાલ વિસ્તારમાં મારો પૌત્ર જયદીપ વ્યાસ રહે છે . એનો દીકરો નિખિલ આ વરસથી અમદાવાદની કોલેજમાં ભણવા ગયો છે .
  सुरतकी बलहारी नारी देखके मैं बहुत खुश हो गया .

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 06, 2016 @ 10:47:11

   સુરતમાં જ હું જનમ્યો, મોટો થયો. ભણ્યો. પરણ્યો. બે સંતાનનો બાપ બન્યો. ૨૯ નર્ષની ઉમ્મરે સુરતથી પરદેસેશમાંવસ્યો. મારું સુરત એક મહાનગર વની ગયું.

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: