આજથી દિવાળી – અસ્મિતા શાહ

apsra1

ચાલો ! આજથી દિવાળી ….અપ્સરા બોલાવીએ ….

અપ્સરા આવી !
રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ!

પારદર્શિતા, રૂપગૌરીતા,
મનમોહિની, મનભાવિની ,
મૃગનયની, હરિણી સમ ચંચળ,
મૃદુભાસીની, ચારુભાસીની
સર્વલક્ષણ સમ્પના

કરે કંકણ, કર્ણે કુંડળ,
કંઠે ઝળકે રત્નની માળ ,
કમરે સુવર્ણની કટી મેખલા ,
પગમાં નુપુર નાં નાદ ,

રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ,

તું નૃત્યાંગના, તું દેવાંગના ,,
તું છે ઈન્દ્રની અપ્સરા ,,
તું મેનકા, તું રંભા, છે તું ઉર્વશી ,

ગજગામિની, તું સ્વરુપીણી
મદમાતી ચાલે તું કુસુમહાર ગૂંથતી.

.આવે મુજ દ્વાર ઓ મંદાકિની !

મુજ ગ્રીવા પર ઝૂલે તુજ કરમાળ… વરમાળ

ઓ પ્રિયદર્શીની !

પધરામણા મુજ આંગણે …..
દેહલાલીત્યના … શ્રીંગારના, સાનિધ્યના

રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ રૂમઝૂમ …

સત્કારો મુજને ….. વધાવો મુજને ….

હું ઈચ્છા …. હું પરિકલ્પના .

હું સ્વપ્નું ….. રોજ આવી ને વરુ તુજને ….

બોલ ! વરે છે મુજને ?
અસ્મિતા

asmita

સૌજન્યઃ ફેસ બુક મિત્ર અસ્મિતા શાહ.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Vinod R. Patel
    ઓક્ટોબર 26, 2016 @ 14:05:07

    દિવાળી પર અપ્સરા નું આગમન ! વાહ શું વર્ણન કર્યું છે કવયિત્રી એ.
    રૂમ ઝૂમ કરતી આવી રહેલ અપ્સરાનો ઠસ્સો સરસ વર્ણવ્યો છે.

    કરે કંકણ, કર્ણે કુંડળ,
    કંઠે ઝળકે રત્નની માળ ,
    કમરે સુવર્ણની કટી મેખલા ,
    પગમાં નુપુર નાં નાદ ,

    આપનું અને સૌ મિત્રોનું દિવાળી -નવું વર્ષ મુબારક હો .

    Liked by 1 person

    જવાબ આપો

  2. pragnaju
    ઓક્ટોબર 26, 2016 @ 16:51:38

    દિવાળી -નવું વર્ષ મુબારક

    Liked by 1 person

    જવાબ આપો

  3. ગોદડિયો ચોરો…
    નવેમ્બર 01, 2016 @ 01:10:02

    નુતન વર્ષ આપ આરોગ્ય સુખ સંપતિ અર્થે સદા વસંત જેમ

    ખીલી ઉઠો એવી અંતરની અભિલાષા

    દિપોત્સવી પર્વનો પ્રકાશ પુંજને ચોદિશે ફેલાવે એમ આપ સાહિત્યિક

    સંદર્ભે જગતને અનન્ત સુર્ય ચંદ્ર જેમ પ્રકાશી ઝગમગાવો એવી પ્રાર્થના

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: