ભુતકાળનું ભુત

એક “મસ્ટ રીડ” અભ્યાસપૂર્ણ લેખ.

અભીવ્યક્તી

ભુતકાળનું ભુત

– સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભુતકાળનું ભુત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વીક્રમની કાંધ પર વેતાલ! આખી દુનીયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધીક સુસંસ્કૃત ને ખુબ આગળ વધેલા હતા, એવો પ્રામાણીક પણ ખોટો ભ્રમ, ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે: ‘આપણે મહાન છીએ, અનન્ય છીએ.’ હીટલરે આંચકો આપ્યો એ પહેલાં યહુદી પ્રજા પણ પોતાના વીશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનીયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં; છતાં આ લોકપ્રીય માન્યતાની બીજી બાજુને નીરપેક્ષ ઐતીહાસીક ને વૈજ્ઞાનીક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભુતકાળ કીર્તીવન્ત હતો, એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યન્ત પુરાતન ભુતકાળની વાત છે. વૈદીક સાહીત્ય અતી પ્રાચીન છે. ઉપનીષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વીચારોનાં મ્યુઝીયમ છે, પેઢી દર પેઢી મૌખીક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ…

View original post 1,874 more words

Advertisements

1 ટીકા (+add yours?)

  1. ગોવીન્દ મારુ
    ઓક્ટોબર 30, 2016 @ 01:41:34

    વહાલા વડીલ પ્રવીણભાઈ,
    ‘ભુતકાળનું ભુત’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: