રાગ ગારા Raag Gara

રાગ ગારા Raag Gara

saraswat

This raag is sung with Khamaj ang and commonly observed in instrumental music or light music (including movie songs).

( સંગીત ) તે; ગાવાનો કોઇ પણ સમય છે. તેની જાતિ સંપૂર્ણ છે એટલે કે ખરજ, રિખવ તીવ્ર, ગંધાર તીવ્ર મધ્યમ કોમળ, પંચમ, ધૈવત તીવ્ર, નિષાદ તીવ્ર કોમળ બંને એ પ્રામાણે સાતે સ્વર આવે છે. આ રાગ ઝંઝોટીને મળતો છે. પલાસીથાટના સંકીર્ણ પ્રકારના રાગમાં તેનો સમાવેશ થાય છે. તેનો વાદી સ્વર ષડ્જ અને સંવાદી સ્વર પંચમ છે. તેમાં કેટલેક સ્થળે જેજેવંતી અને જિલ્લા રાગનો ભાસ થાય છે. ( ગુજરાતી લેક્ષિકોન)

http://radioplaybackindia.blogspot.com/2012/12/blog-post_5.html

 

 

Details about the raag

Thaat – Kafi Jaati – Shadav – Sampurna

Vadi Swar – ग (G)  Samvadi Swar – नी (N)

Time – Second half of the morning

Aaroh – सा ग म प ध नी सां।

               S G M P D N Ṡ

Avroh – सां नी॒ ध प म ग, रे ग॒ रे सा, नी (रे)सा नी़॒ ध़़ सा।

              Ṡ Ṉ D P M G, R G̱ R S, N (R) S Ṉ̣ D ̣S

Pakad – सा ग मे प ग मे ग, रे ग॒ रे सा, नी़ रे सा नी़ ध़़।

             S G Mͥ P G Mͥ G, R G̱ R S, Ṇ R S Ṇ D ̣

રાગ ગારા પર આધારીત ફિલ્મ ગીતો.

 

Hamsafar Saath Apna Chhod Chale

Jivan Men Piya Tera Sath Rahe

Mohe Panghat Pe Nandalal Ched Gayo Re

Kabhi Khud Pe Kabhi Haalaath Pe Ronaa Aayaa

 • Film – Hum Dono  – 1961
 • Rag – Gara Tal – Dadra
 • Music Director(s) – Jaidev
 • Singer(s) – Mohd. Rafi

Diwana Kahe Ke Aaj Mujhe Phir Pukariye

 • Film – Mulzim   –1963
 • Rag – Gara Tal – Dadra
 • Music Director(s) – Ravi
 • Singer(s) – Mohd. Rafi

Aise To Na Dekho

 • Film – Teen Deviyan  – 1965
 • Rag – Gara Tal – Dadra
 • Music Director(s) – S. D. Burman
 • Singer(s) – Mohd. Rafi

Tere Mere Sapne Ab Ek Rang Hain

Unke Khayal Aye To Ate Chale Gaye

 • Film – Laal Pathar  – 1971
 • Rag – Gara Tal – Kaherava
 • Music Director(s) – Shankar, Jaikishan
 • Singer(s) – Mohd. Rafi

 

Raghupati Raghav Raja Ram

 

http://cgswar.blogspot.com/2014/09/raag-gaara-information-and-bollywood.html

 

http://radioplaybackindia.blogspot.com/2012/12/blog-post_5.html

https://www.youtube.com/watch?v=6qBO-EMpX1g

Uploaded on Nov 30, 2008

Brahm Naad Symphony-BRAHM NAAD, for the first time ever in the world – a grand symphony of a 1000 sitarists, was conceived by Art of Living founder and spiritual guru His Holiness Sri Sri Ravi Shankar.

 

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Asmita
  નવેમ્બર 22, 2016 @ 00:16:39

  Kya baat he…. ji khush ho gay

  Liked by 1 person

  જવાબ આપો

 2. harnishjani52012
  નવેમ્બર 26, 2016 @ 19:10:15

  પ્રવીણભાઈ, યુ મેડ માય ડે. જલ્સો કરાવી દીધો. મારી પાસે વિલયતખાનના રાગ ગારાની એલ પી ચાલીસ વરસથી છે. અને તેમણે તેમાં જે ધૂન વગાડી છે. તેનો રાગ મોગલેઆઝમના ગીત જેવો છે. જે મેં અને ઉપેને ખૂબ માણ્યો છે. હમદોનો કે ગાઈડ દરેક ગીતો સાંભળવાની માઝા આવી. તમારો તો કેટલો આભાર માનું

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 26, 2016 @ 19:44:45

   જ્યારે જ્યારે ઉપેન સાથે મળવા બેસવાનું થતું ત્યારે સરસ કેસેટ કે સીડી સાંભળીને બસ સંગીતની વાતો જ થતી. જો કે મેં વર્ષોથી આખા હિન્દી મૂવી નથી જોયા. ના ૪૫ થી ૬૫ના ફિલ્મી ગીતોનો ખ્યાલ પણ બીજા બધા મારે માટે નવા જ કે ધ્યાન બહારના. રાગને બહાને એ પણ સાંભળું. બ્લોગમાં પણ પ્ર પોસ્ટ કંઈક લીમિટ છે. એક સામટી લાંબી વિડિયો લિન્ક નથી મૂકાતી એટલે દોઢ બે કલાક ચાલતા રાગો સાંભળું છું પણ બ્લોગમાં મૂકતો નથી. તમારી વાત સાચી છે. દેવાનંદની સ્ટાઈલ સાથે ગારા વધુ સંકળાયલો છે. પછી ભલે મ્યુઝિક ડાયરેક્ટર જૂદા જૂદા હોય.

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: