( 975 ) બીજું નાઇન ઇલેવન …..નીલે ગગન કે તલે …. મધુ રાય/દુનિયા ઝૂકતી હૈ, અમેરિકામાં … હરનીશ જાની

વિનોદ વિહાર

 

બીજું નાઇન ઇલેવન …નીલે ગગન કે તલે… મધુ રાય 

trump-3

કોમેડીઅનો કહે છે કે આ માસની નવમી તારીખે ભારતમાં તેમ જ અમેરિકામાં બે નાઇન ઇલેવન થયાં. ભારતમાં મોટી નોટો ખોટી થઈ ગઈ, અને અમેરિકામાં ખોટો માણસ મોટો થઈ ગયો. અમેરિકાના પ્રમુખની ચૂંટણી હતી ૮મી નવેમ્બરે અને તેનું પરિણામ જાહેર થયું મધરાત પછી યાને નવમી નવેમ્બરે. એક રીતે જુઓ તો તે બીજું ‘નાઇન ઇલેવન’ હતું, જે કેટલાકના મતે પહેલા નાઇન ઇલેવન કરતાં વધુ વિનાશકારી પૂરવાર થશે.

દેશના બૌદ્ધિકોને આવા હન્ટરમારની હજી કળ વળી નથી, હજી શાહ શુક્લા ને સોમચંદ, ટોમ ડિક એન્ડ હેરી, ઐરા ગૈરા ને નથ્થુ ખૈરા પોતાની ચામડીને ચીટિયા ભરે છે, ક્યા યહ સચ હૈ? હજી અરધોઅરધ લોકો માને છે કે આ દુ:સ્વપ્ન છે અને આંખો ખોલીશું ત્યારે સૌ સારાં વાનાં થઈ ગયાં હશે. પરંતુ હકીકત એ છે કે અમેરિકાની ગોરી પ્રજાએ દુનિયા સામે બ્યુગલ વાગડી દીધું છે કે અમેરિકા છે ગોરા મરદોનો, ગોરા મરદો માટેનોને અને ગોરા…

View original post 622 more words

One response to “( 975 ) બીજું નાઇન ઇલેવન …..નીલે ગગન કે તલે …. મધુ રાય/દુનિયા ઝૂકતી હૈ, અમેરિકામાં … હરનીશ જાની

 1. aataawaani November 26, 2016 at 5:05 AM

  આ સદ્દગુરુની શિષ્યા એક લેબનોનની ખ્રિસ્તી અરબ છોકરી છે . ખલિલ જિબ્રાન લેબનૉનનો ખ્રિસ્તી અરબ હતો . અને મારો વેવાઈ પણ લેબનૉનનો ખ્રિસ્તી અરબ હતો .
  સદ્ગુરુની શિષ્યા કે જેનું નામ અરબી ભાષામાં આમ લખાય نعمتપણ ઇંગ્લીશમાં નામત કે નેમત કહે છે , મને નઅમત ફ્લોરિડામાં મળેલી આ વખતે ડેવિડ મારી સાથે હતો .ડેવિડ પાસે કેમેરો હતો . મેં નઅમત સાથે થોડી વાતો કરી . નેમતે ડેવિડને કીધું તું દાદાને પૂછી જો હું એની સાથે ફોટો પડાવું ?
  મેં હા પાડી એટલે તે દોડીને મને ભેટી પડી . ડેવિડે તેને કીધું તું દાદાની બાજુમાં આવ તો તારું મોઢું દેખાશે પ છી એ મારા પડખામાં આવી હસતા મુખારવિંદ સાથે उसका शेर आपके लिए
  बग़ैर इल्तिज़ा किये पहलुमे घुस गई نمٹ ہمّٹکی ہوکے ہوکے اسکا دل چرا گئی જોકે મને પૂછીને મારા પડખામાં આવી હતી પણ મેં મારી રજા વગર મારા પડખામાં ઘુસી એવું લખી નાખ્યું .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: