રાગ અહિર ભૈરવ- Ahir Bhairav (૨)

saraswat

રાગ અહિર ભૈરવ- Ahir Bhairav (૨)

આ રાગને બે પોસ્ટ વહેચવો પડ્યો છે. અને એમાંયે બધા કલાકારોને ન્યાય આપી શક્યો નથી. એકજ બ્લોગ પોસ્ટમાં પિસ્તાળીસ મિનિટથી માંડી અઢીકલાકના સંગીતની ઘણી લિન્ક મૂકી શકાતી નથી. વળી માણનાર રસિયા પણ ઓછા હોય છે. મારા મિત્રોની રસિકતા જળવાઈ રહે તે માટે આ બીજા ભાગમાં થોડીક લિન્ક મૂકીશ.

 

 

 

Parthiv Gohil – Albela Sajan

 

Ustaad Rashid Khan-Raag Ahir Bhairav.wmv

Rakesh Chaurasia – Classical Flute (Bansuri) – Raag Ahir Bhairav
https://www.youtube.com/watch?v=_jIqWbq_PoI
Raga on Guitar, Ahir Bhairav

 

Raga Ahir Bhairav – Begum Parveen Sultana

Ravi Shankar – Raga Ahir Bhairav

Ahir Bhairav Ajoy Chakraborty and Pandit Anindo Chatterjee Part 2

Raga Ahir Bhairav by Pandit Shivkumar Sharma

THE VOICE OF SHIVA-MANVA(Raag Ahir Bhairav)FUSION

Raag Ahir Bhairav (fusion) by Ustad Ghulam Siraj

Prem Joshua – Ahir

 https://www.youtube.com/watch?v=fOvbXFePih0

 

 

 

 

 

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ડીસેમ્બર 28, 2016 @ 14:03:26

  રાગ અહિર ભૈરવ મા તેના આરોહ અવરોહની વીડીયો રાગ માણવામા મદદ રુપ છે.

  અનહાદ ચક્ર એ આપણા શરીરનાં છાતીનાં હૃદયના સ્‍થાન ઉપર આવેલ છે જે પ્રેમનું પ્રતિક છે.
  આ ચક્રની જાગૃતિ અવસ્‍થામાં માણસો મુળભૂત નાદ અને આંતરિક અનુભૂતિ થાય છે. વ્‍યકિતની આંતરીક શકિત અને ભાવુકતા સ્‍થાપિત થાય છે. જેના થકી માનસિક, ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍યનું શુદ્ધિકરણ થાય છે. હૃદય, આંતસ્ત્રાવ ગ્રંથી શ્વાસ, મગજનાં રોગોને કાબુમાં રાખી શકીએ છીએ. સંગીતમય થેરાપીમાં અહિર ભૈરવ રાગ દ્વારા ચક્રની નળીઓને પ્રવાહિત બનાવી શકીએ છીએ. આ ચક્રની સાધના વ્‍યકિતને દિવ્‍ય આત્‍મા તરફ લઇ જાય છે.

  ભગવાન શિવે અહિર ભૈરવ રાગ રચેલ છે તેવુ કહેવાય છે, પ્રાત: કાલીન રાગ હોવા છતાં તેની ખાસિયતએ છે કે તેમાં રિષભ અને ધૈવત કોમળ લાગે છે, વિદ્વાનો એવું માને છે કે દુર્લભ એવો રાગ આહિર કે આભારી સાથે મિશ્રાણ બની રાગ અહિર ભૈરવ બનેલ છે, શિવની વીડીયોમા તે માણો

  વારેવાર રાગ સાંભળવાથી સ્નાયુ, જ્ઞાનતંતુ અને શરીરમાં રહેલ મુલધારા ચક્ર ઉપર અસર થાય છે. આના કારણે … બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ વહેલી સવારે ૩૦ થી ૪૦ મિનિટ રાગ અહિર ભૈરવ સાંભળવો જોઈએ. ઊંઘ ના આવતી હોય તો તેમા ફાયદો થાય
  હૈસિયત નું આ એક ગીત “ ધીરે ધીરે સુબહ હૂઇ, જાગ ઉઠી જીન્દગી…. પંછી ચલે.. અંબર કો, માઝી ચલે.. સગર કો… પ્યાર કા નામ જીવન હૈ… મંજિલ હૈ પ્રિતમ કી ગલી….. ” ભપ્પીદાએ રાગ અહિર ભૈરવમાં એવું તો સજાવ્યું કે બંધ આખે પણ સવાર પડતી હોય તેવો અનુભવ થાય થાય ને થાય જ…

  ખૂબ મહેનત સાથે અભ્યાસપૂર્ણ રજુઆત બદલ ધન્યવાદ

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ડીસેમ્બર 28, 2016 @ 18:30:51

   આહિર ભૈરવ (હેટલાક – અહિર શબ્દ વાપરે છે. સાચું શું તે ખબર નથી) બ્લડ પ્રેસ્રર ધ્ટાડવામાં શાય રૂપ બને છે. તે તો સાંભળ્યું હતું પણ તમે વિગતવાર સમજાવ્યું. એવાકોઈ સંગીત કાર નથી જોયાસાંભળ્યા કે જેમણે આહિર ભૈરવની સાધના ન કરી હોય.

   Like

   જવાબ આપો

 2. સુરેશ
  ડીસેમ્બર 28, 2016 @ 16:11:37

  આહીર કેમ?
  આહીર અર્થ ભારત વર્ષના મોટા ભાગમાં પથરાયેલી પ્રાચીન ‘આભીર’ કોમ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એ નામની ખેતીપ્રધાન કોમ અને એનો પુરુષ. (સંજ્ઞા.)

  ક્રમાંકવ્યુત્પત્તિવ્યાકરણઅર્થ પું○ ભારત વર્ષના મોટા ભાગમાં પથરાયેલી પ્રાચીન ‘આભીર’ કોમ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એ નામની ખેતીપ્રધાન કોમ અને એનો પુરુષ. (સંજ્ઞા.) [सं. आभीर] પું○ ભરવાડ; રબારી पुं.
  ( પિંગળ ) આભીર; ૧, ૫, ૯, માત્રાએ તાલ આવે એવો છંદ.

  +વધુ पुं.
  એ નામની ગોવાળની એક જાત.

  [ સં. આભીર ] पुं.
  બાબરીઆને મળતી જાતનો ગોવાળ; ગોપ; ભરવાડ; રબારી. તેઓની બે જાત: મત્સોયા અને સોરઠિયા. સિંધના સુમરા વંશકના હોવાનું અને કૃષ્ણની સાથે સોરઠ આવી ગિરનારના ડુંગરની પડોશમાં વસ્યાનું આહીર માટે મનાય છે. દંતકથા પ્રમાણે જૂનાગઢના રાવ નોઘણ વતી આહીર દેવાયતે પોતાનો દીકરો મારવાને આપ્યો હતો.

  पुं.
  વાણિયાની એ નામની એક જાત.

  न.
  એ નામની ભરવાડની જાતનું માણસ.

  +વધુ न.
  વાણિયાની એક જ્ઞાતિનું માણસ.

  वि.
  ગોવાળની એક નાતનું.

  वि.
  વાણિયાની એ નામની જાતનું.

  Like

  જવાબ આપો

 3. Vinod R. Patel
  ડીસેમ્બર 28, 2016 @ 17:36:05

  પ્રાતઃ કાળે ગવાતો ભક્તિ રસ થી ભરપુર રાગ અહીર ભૈરવ મારો પ્રિય રાગ છે.

  આ રાગનાં શાસ્ત્રીય રીતે ગવાતાં ગીતો અને ધૂનોની મહેફિલ માણીને મારી આજની સવાર સુધરી ગઈ. આ માટે આપનો ખુબ આભાર

  આ રાગના વિડીયોની પંડિત નીરજ પરીખની એક બીજી સરસ લીંક પ્રાપ્ત થઇ એ નીચે આપું છું.

  Raag Ahir Bhairav/PANDIT NIRAJ PARIKH/COVER SONG
  Kahe shor machaye -Niraj Parikh
  Poochho na kaise maineh rain bitai

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ડીસેમ્બર 28, 2016 @ 18:16:35

   વિનોદભાઈ ક્લાસીકલ રાગની લિન્ક પહેલાં મૂકી અને અમણાં જ ફિલ્મી ગીતો મુકીને પરવાર્યો. બે દિવસથી અહિર ભૈરવ જ કાનમાં ગું જે છે. મારી આ શ્રેણીમાં મને પાંંચ રસલેનાર મળે તો પંદર કલાકની સંગીત સફરનો સંગાથ મળ્યો એવું લાગે.

   Like

   જવાબ આપો

 4. Vinod R. Patel
  ડીસેમ્બર 28, 2016 @ 17:40:11

  પ્રવીણભાઈ, સોરી આ વિડીયો તમે મુક્યો જ છે તો મારી ઉપર મુકેલ વિડીયો લીંક તમે કાઢી નાખશો .ડીલીટ કરશો.

  Liked by 1 person

  જવાબ આપો

 5. Vinod R. Patel
  ડીસેમ્બર 28, 2016 @ 22:51:31

  મારા પ્રતિભાવ નીચે મુકેલ વિડીયો લીંક- પંડિત નીરજ પરીખ વિડીયોની લીંક. તમે ઉપર પોસ્ટમાં આ વિડીયો મુકેલો જ છે .રીપીટ થાય છે એટલે ..વિડીયો સિવાયની મારી કોમેન્ટ રાખી બધી મારી- કોમેન્ટ ડીલીટ કરશો.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: