પેરેડાઈઝ ટુ હેવન

આતાજી સાથે ફોન પર અનેક ગપ્પા મરાતા. એક સમાચાર યાહુ પર હતા તેની વાત મેં એમને કહી. મને કહે હું બસ આવી રીતે જ પાછો આવીશ. ૧૬ જૂન ૨૦૧૪માં લખાયલી આ વાત ફરી રજુ કરું છું.

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

મારી આ ખાસ વાર્તા
ફિનીક્સ, એરિઝોનાના સાવજ…
૯૬ વર્ષના તરવરતા યુવાન.

Image
શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને સાદર અર્પણ

                                                                 આતાજી આપને હજુતો ઘણી વાર છે

 

                                                                પેરેડાઈઝ ટુ હેવન

      ‘પાપાજી હેરી બેટ્ટ ઇઝ એલાઈવ.’
      ‘હરીદાદા સ્વર્ગમાંથી પાછા આવ્યા’.
      ‘અરે ગપ્પા ના મારો. હરીદાદાને ફ્યુનરલ હોમમાં લઈ જતા મેં નજરો નજર જોયા છે.આજે સાંજે તો ફ્યુનરલહોમમાં વ્યુઈંગ અને પ્રાથના રાખી છે. જો જો ને ત્યાં ઊભા રહેવાની જગ્યા ન હોય એટલા માણસો હશે. હું તો વહેલો પહોંચી જઈશ.’
      ‘અરે! જવું હોય તો હમણાં જ પહોંચી જાવ. તમારા હરીદાદાને એકાદ કલાકમાં ઘેર લઈ જવાશે.’
     

      અને વાત સાચી હતી. એક્સોઆઠ વર્ષના હેરી બેટ્ટ એટલેકે હરીશંકર ભટ્ટને તેમના મૃત્યુ બાદ બોડીબેગમાં ગઈ કાલે ફ્યુનરલ હોમમાં લઈ ગયા હતા. આજે સાંજે તો વ્યુઈંગ અને પ્રાર્થનાનું આયોજન થયું હતું અને આખા ટાઉનમાં વાત વહેતી થઈ કે હરીશંકર ભટ્ટ ઉર્ફે હેરી બેટ્ટ જીવતા થયા અને ઘરે આવવા તૈયાર થાય છે. એમને…

View original post 1,476 more words

Advertisements

અસાઈડ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: