સૌએ શીખવા જેવું.

એક સ્મૃતિ વંદના.

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

શતાબ્દી નજીક પહોચેલા વડીલ બ્લોગર મિત્ર પાસે સ્વાસ્થ્ય અંગે આપણે સૌએ શીખવા જેવું.

એક હિમ્મતવાન સાવજના શબ્દો…કોઈ પણ સુધારા વધારા વગર…

પ્રિય પ્રવીણ ભાઈ
હવે બરાબર ખોરાક લઉં છું પણ ઈરાદા પૂર્વક થોડો ભૂખ્યો રહું છું આથી મારામાં સ્ફૂર્તિ હોય એવું હું અનુભવું છું
મને કસરત કરાવવા આવતી એ નર્સ હવે બંધ થઇ ગઈ છે એણે  બતાવ્યા મુજબ હું દરરોજ બે વખત કસરત કરું છું
મારી તંદુરસ્તી તપાસવા આવતી નર્સ કાલથી   નહિ આવે   તેના કહેવા પ્રમાણે મારું હ્રદય ફેફસાં બ્લડપ્રેસર અને લોહીમાં રહેલું ઓક્સીઝ્ન  બધું બરાબર છે
મેં આપને કદાચ કીધું હશે કે હું નવેમ્બરની 4 તારીખે  ભારત જવા માટે પ્લેનમાં બેસી જવાનો છું
થોડી મને ગમતી કસરત મેળવવા માટે મારા યાર્ડમાં ખોદકામ પણ કરી લઉં છું
મીઠું મરચું નાખીને બનાવેલા સ્વાદવા  લો  ખોરાક હું ખાતો નથી સ્વાદ માટે ખાંડ  જરૂર ખાઉં છું  દૂધ કે તેમાંથી કોઈ વસ્તુ હું ખાતો નથી છતાં મેં કોઈ જાતની પ્રતિજ્ઞા લીધી નથી

View original post

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,140 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,140 other followers

%d bloggers like this: