દાઝવા પર ઘઉંનો લોટ (આટો)

એક જાણવા જેવી વાત.

Gandabhai Vallabh

દાઝવા પર ઘઉંનો લોટ (આટો)

પીયુષભાઈની અંગ્રેજી ઈમેલ પરથી

(બ્લોગ પર તા. 29-1-2017)

એક મહીલાનો દાઝી જવા બાબતનો અનુભવ

કેટલાક સમય પહેલાં હું મકાઈડોડા બાફતી હતી. એ તૈયાર થયા છે કે કેમ તે જોવા માટે મેં ઉકળતા પાણીમાં ફોર્ક ખોસ્યો. ફોર્ક ડોડા પરથી સરકી ગયો અને મારો હાથ સીધો ઉકળતા પાણીમાં. હું સખત રીતે દાઝી ગઈ અને ચીસાચીસ કરવા માંડી. એ સાંભળી વીયેતનામ યુદ્ધમાં જઈ આવેલ મારો મીત્ર દોડી આવ્યો. એણે પુછ્યું, “તું ઘઉંનો લોટ રાખે છે?”

મારી પાસે એક બેગમાં ઘઉંનો લોટ હતો. હું તે લઈ આવી. એણે મને આ લોટમાં 10 મીનીટ સુધી હાથ રાખી મુકવાનું કહ્યું.

મારા મીત્રે કહ્યું, “વીયેતનામમાં એકવાર એક ભાઈ આગની લપેટમાં આવી ગયો હતો. ગભરાટમાં બીજું કશું જ મળી ન શક્યું, આથી આગ બુઝાવવા પાસે પડેલી લોટની ગુણ એના પર આખી ને આખી ઠાલવી દીધી. એનાથી આગ તો બુઝાઈ જ ગઈ, એટલું જ નહીં એના શરીર પર એક પણ ફોલ્લો ઉઠી આવ્યો ન…

View original post 96 more words

Advertisements

1 ટીકા (+add yours?)

  1. ગાંડાભાઈ વલ્લભ
    જાન્યુઆરી 29, 2017 @ 20:27:50

    Thanks Pravinbhai.

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: