ખુશ ખબર: તમારું “સુરતીઊંધિયું” ૨૦ લાખનો આંકડો પાર કરી ગયું

વહાલા દોસ્ત વિપુલભાઈ, ખુબ ખુબ હાર્દિક અભિનંદન. એક નિષ્ઠા અને સતત નવું સંશોધન કરી રોજ કંઈક ને કંઈક રસપ્રદ પીરસતા રહેવાનું સહેલું નથી. એ ખૂબ અધરું અને થાકી જવાય એવું કામ છે. બ્લોગ જગતમાં આપનું નામ માન અને પ્રેમથી લેવાય છે. આપના બ્લોગ આભાર સહિત તફડાવતો રહીશ. ફરી મારા સુરતી મિત્રને હાર્દિક અભિનંદન.

"સુરતી ઉંધીયુ"

slide1slide2slide3

.

Kailasa Temple in Ellora Caves

.

Japanese schools don’t need janitors

મને આપણે ત્યાં લોકો શું કરવા માંગે છે તે જ સમજ નથી પડતી. જો કોઈ મૂર્તિ ખંડિત થાય તો તેનો જોરદાર વિરોધ, તોફાનો થશે પણ ગણેશવિસર્જન પછી ગણપતિની હાલત જોઇને એમ થાય છે કે આપણો સમાજ કેટલો દંભી છે. એજ રીતે જો શાળામાં કદાચ કોઈ કામ કરાવવામાં આવે તો માં-બાપ તેનો વિરોધ કરશે. પરંતુ ત્યાંથી જ સંસ્કારની આશા રાખે છે. જાપાન જેવો ટચુકડો દેશ કેમ આગળ છે? ત્યાં સ્કૂલમાંથી જ સ્વાવલંબી બનવાની ટ્રેનીગ આપવામાં આવે છે. ત્યાં સ્કુલમાં સફાઈ કામદાર હોતા નથી, સ્કુલના છોકરાઓ જ આખી સ્કુલ સાફ કરે છે. વિડીયો જુવો એટલે ખ્યાલ આવશે.

.

Langur monkeys grieve over fake monkey

.

CLICK FOLLOWING LINK FOR AUDIO IN GUJARATI

ગુજરાતી એટલે?

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

View original post

Advertisements

1 ટીકા (+add yours?)

 1. Vinod R. Patel
  ફેબ્રુવારી 20, 2017 @ 23:31:03

  મિત્ર વિપુલભાઈ દેસાઈ ને એમના સુરતી ઊંધિયું બ્લોગની બે મિલિયન ક્લિક્સની સિદ્ધિ માટે
  હાર્દિક અભિનંદન.એમનું ચટાકેદાર સુરતી ઊંધિયું લોકપ્રિય છે કારણ કે એમના ઊંધિયુંમાં નાખેલી બધી સામગ્રી અને મસાલા સ્વાદિષ્ટ હોય છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: