Raag Adanaa (અડાણા)

Raag Adanaa (અડાણા)

saraswat

राग अडाना

આ પહેલાં આસાવરી થાટના બે રાગ આસાવરી અને જોનપૂરી પોસ્ટ કર્યા હતા. આજે રાગ અડાણા વિશે વિવિધ બ્લોગ પરથી સંકલન કરેલી માહિતી રજુ કરું છું

स्वर लिपि

स्वर आरोह में गंधार वर्ज्य। गंधार, धैवत व निषाद कोमल। शेष शुद्ध स्वर।
जाति षाढव – सम्पूर्ण वक्र
थाट आसावरी
वादी/संवादी षड्ज/पंचम
समय रात्रि का दूसरा प्रहर
विश्रांति स्थान प; नि१; – सा’; प; रे;
मुख्य अंग म प ध१ नि१ सा’ ; सा’ ध१ नि१ सा’ ; सा’ ध१ नि१ प ; म प ; ग१ म रे सा ;
आरोह-अवरोह सा रे म प ध१ नि१ सा’ – सा’ ध१ नि१ प ; म प ग१ म रे सा;

સૌજન્યઃ tarang.com

 

विशेष: राग अडाना के आरोह में गंधार वर्ज्य होने के कारण यह राग दरबारी कान्हड़ा से अलग दिखता है। राग अडाना विशेष कर मध्य और तार सप्तक में खिलता है। इस राग में गंधार और धैवत पर आंदोलन नहीं किया जाता। और इसी तरह गमक और मींड का भी उपयोग नहीं किया जाता इसीलिए इस राग की प्रकृति में चंचलता है।

आरोह में गंधार वर्ज्य है परन्तु अवरोह में ग१ म रे सा लिया जाता है जो की कान्हड़ा अंग का सूचक है। कभी-कभी अवरोह की तान लेते समय धैवत को छोड़ा जाता है जिससे सारंग अंग का आभास होता है जैसे – सा’ नि१ प म ग१ म रे सा। इस राग में आरोह का कोमल निषाद थोड़ा चढ़ा हुआ लगता है। यह स्वर संगतियाँ अडाना राग का रूप दर्शाती हैं –

सा रे म प ; ध१ नि१ प ; म प सा’ ध१ नि१ प ; म प ग१ म रे सा ;

રાગ શીખવા માટે નીચેની લિન્ક મદદરૂપ થઈ શકે

 

હવે થોડા ફિલ્મી ગીતો જે રાગ અડાના પર આધારિત છે.

 

Ai Dil Mujhe Aisi Jagah Le Chal

#

Jhanak Jhanak Paayal Baaje

  • Film – Jhanak Jhanak Paayel Baje  – 1955
  • Rag – Adana Tal – Tintal
  • Music Director – Vasant Desai – Singers – Amir Khan & and Chorus

#

Aap Ki Nazaron Ne Samjha

  • Film – Anpadh – Year – 1962
  • Rag – Adana ( + Darbaari Mix)
  • Tal – Rupaktal
  • Music Director – Madan Mohan Singer – Lata Mangeshkar

#

Manmohan Man Men Ho Tumhi

  • Film – Kaise Kahoon – 1964
  • Rag – Adana Tal – Tintal
  • Music Director – S. D. Burman
  • Singers – Mohd. Rafi, Suman Kalyanpur, S.D Batish

#

Radhike Tune Bansari Churaiye

    • Film – Beti Bete  – 1964
    • Rag – a mixture of Adana and Darbari Kanada
    • Tal – Tintal and Kaherava
  • Music Directors – Shankar, Jaikishan * Singer – Mohd. Rafi

Mata Kalika Bhajan by Pt. Jasraj and Tripti Mukherjee

 

Published on Jul 23, 2014

Listen to this energetic Maa Kali Bhajan in the powerful voice of the Maestro, Pt. Jasraj. Ably accompanying him is one of his foremost disciples, Tripti Mukherjee. Experience the power of Devi Maa!

Singer — Pandit Jasraj and Tripti Mukherjee
Album — Spiritual Legacy — Pandit Jasraj
Music — Pandit Maniramji
Lyrics — Maharana Jayvantsinghji Ranamalsinghji
Mata Kalika, Mahakal Maharani, Jagad Janani, Bhavani Bhavani Bhavani Khadagmunda Khappar Karadharni karadharni karadharni, Asuraharani, Jagnirbhay karani, Tarantarini Bhaktpalika Dayadani, Bhavani Bhavani Bhavani

 

#

 

 

 

Published on Oct 2, 2015

Pt Ajoy Chakraborty -Raag Adana Rama Chadho Raghuveera+Tan Kapataana Kahaam gayo jaga men +Jaisee Kariye vaisee bhariye- Source: From the collection of Mr.Farhat Said Khan & his son Mr.Rafat Said Khan.

https://www.youtube.com/watch?v=RtJAo1fJOao

#

Jay Thakkar – Flute – Raag Adana – Teentaal – Live in Concert

Raag Adana is a variant melody of Darbari Kanada. It is a late night Raag again. Unlike Darbari Kanada’s tendency to ruminate and contemplate in the lower octave notes at a slow, relaxed tempo, Adana tends to rise and rise, and rise at a great speed.
It is one of the favourite finale or encore melodies.

Tabla accompaniment – Atul Tade

#

Published on May 6, 2012

Ustad Rashid Khan’s Raag Adana at Shri Manik Prabhu Samsthan, Maniknagar in December 2011. Tabla: Shubhankar Bannerjee and Harmonium: Jyoti Goho.

 

 

#

Jugalbandi of Sitar and Vocal Debapriya Samanwaya Dev Sam (Raga Adana) Performance at International Music Festival, France

https://www.youtube.com/watch?v=KzuPs–8S6Q

 

@

Bade Ghulam Ali Khan- Hindustani Vocal- Raag-Adana

 

#

 Gundecha Brothers Dhrupad Raag Adana(Soolfakhta)_ Tokyo Summer Video.flv

https://www.youtube.com/watch?v=krqaP9llUTA

#

Pt.Nikhil Banerjee-Raga-Adana
https://www.youtube.com/watch?v=_-6FTLgR9bo

 

 

 

Raga Adana- Shubha Mudgal (Album: Maestro’s Choice)

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

  1. હરીશ દવે (Harish Dave)
    માર્ચ 10, 2017 @ 07:12:15

    આપની આ રાગ-પ્રસાદી એવી તો સ્વાદિષ્ટ લાગે છે, પ્રવીણભાઈ! આપ ભારે સૂઝ બૂઝથી સંકલન કરો છો. ઘણી માહિતી અતીત તરફ દોરી જાય છે; ઘણાં ગીતો હૃદયના તાર ઝણઝણાવી દે છે; ઘણા ગીતોના શબ્દો અંતરને સ્પર્શી જાય છે.
    આજે આપે પ્રથમ ગીત મૂક્યું છે તે ફિલ્મ ‘આરઝૂ’નું ગીત બેનમૂન છે. અનિલ બિશ્વાસ અને તલતની જોડીએ જે ગીત નીપજાવ્યું છે તે મર્મસ્પર્શી છે.
    જા કર કહીં ખો જાઉં મૈં
    નીંદ આયે ઔર સો જાઉં મૈં
    દુનિયા મુઝે ઢૂંઢે મગર મેરા નિશાં કોઈ ન હો!

    *આવા શબ્દો હવે સાંભળવા મળશે? આવા સૂર મળશે? તલતનો અવાજ ફરી સાંભળવા મળશે?

    સ્કૂલ-કોલેજમાં ભણતા ભણતા રેડિતો સિલોન પર રવિવારે રાત્રે “હમેશા જવાં ગીતો” એ જે સમૃદ્ધિ આપી છે તે આજેય ખજાનો બની સાથે રહી છે. આપ ખજાનાની યાદ તાજી કરાવો છો, પ્રવીણભાઈ!

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      માર્ચ 10, 2017 @ 07:54:26

      ભાઈશ્રી હરીશભાઈ,
      મને સંગીતનું જ્ઞાન નથી. પણ નાનપણથી જ સૂર સાથેનો લગાવ છે. યુવાનીમાં જ્યારે જ્યારે તક મળી ત્યારે જાણીતા માનીતા શાસ્ત્રીય સંગીતકારોને માણ્યા છે. ૧૯૬૮ પછી ફિલ્મો જોવાનું તો બંધ જ થઈ ગયું હતું. નવા ગીત સંગીતથી અજાણ્યો હતો. નિવૃત્તિ પછી કોમ્પ્યુટર, વિવિધ બ્લોગ અને યુ-ટ્યૂબ પર મળતી માહિતીનું સંકલન કરીને મારા આનંદ માટે જે કરું છું તે મેં મારા બ્લોગમાં મિત્રોને વહેંચતો રહું છું. મારું પોતાનું કશું જ નથી. બસ આમ તેમથી મળેલું કોપી પેસ્ટ કરું છું. આપના જેવા થોડામિત્રો માણે છે.. આ જ રીતે પ્રતિભાવ આપતા રહેશો તો સમરસિયા મળ્યાનો આનંદ જ થશે. હરીશ ભાઈ હું પણ સુરતી જ છું.

      Liked by 1 person

      જવાબ આપો

  2. હરીશ દવે (Harish Dave)
    માર્ચ 10, 2017 @ 08:25:09

    એક દિલચસ્પ વાત, પ્રવીણભાઈ! આપની જેમ મેં પણ સંગીતનો અભ્યાસ નથી કર્યો. પણ બડે ગુલામ અલીખાંથી ગુલામ અલી, સાયગલથી સોનુ નિગમ … બિથોવન અને મોઝાર્ટથી યાન્ની સુધીનાં સૌને માણી શકું છું. કારણ જાણવું છે? બસ, પાંચ મિનિટનો સમય ફાળવશો? નીચેની પોસ્ટ્સ માત્ર બબ્બે મિનિટની છે. આભાર …
    https://gujarat4.wordpress.com/2007/02/15/haalaradu1/

    https://gujarat4.wordpress.com/2007/03/04/haalarandaa2/

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      માર્ચ 10, 2017 @ 12:36:02

      સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, સાથે તેમાંથી ભાવ એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!

      બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.

      મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ … અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ …. ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!

      સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!

      જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.

      બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવીન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ ને સુબ્બાલક્ષ્મી – તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદઅલી ખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ …. સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.

      જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!

      તો…. જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!

      * * * * * * * * * * * * * * * * * * * *
      (બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : જુલાઈ 9, 2006)

      હરીશભાઈ હવેથી હું આપના બ્લોગનો કાયમનો મહેમાન…આપનો ખૂબ ખુબ આભાર.

      Liked by 1 person

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: