સનમ મારવી (સૂફી ગાઈકા) -ડો. કનક રાવલની પ્રસાદી

મેં મારા લેખ ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો(૪) મંગુ મોટેલની વેડિંગ એન્નિવર્સરી

માં લખ્યું હતું;

“એ પણ અમારો એક જમાનો હતો જ્યારે સુરતમાં ઘણી દરગાહના ઉર્સમાં રાત્રે અમે કવ્વાલી અને સંગીતના પ્રોગ્રામ સાંભળવા જતાં. જોકે દર્ગાહમાંતો સૂફી સંગીત જ ચાલતું. અમારો દોસ્ત હુશેન અમને ઉર્દુ શબ્દોના અર્થો સમજાવતો. મંગુની વેડિંગ કવ્વાલી પ્રોગ્રામમાં તો મેઈલ ફિમેલની ફિલ્મી કવ્વાલી સાથે મુજરાનો પ્રોગ્રામ પણ રાખેલો.”

સ્ફી સંગીત ના રેફરન્સમાં મારા વડીલ મિત્ર શ્રી કનકભાઈ રાવલનો એક ઈ-મેઇલ મળ્યો. જેમાં એમના પૌત્ર યુ.એસ. મરીન લેપ્ટન દેવેને  એક પાકિસ્તાની જાણીતી યુવા ગાઈકા સનમ મારવી નો પરિચય કરાવ્યો છે. અને સાથે બે સરસ વિડીયો પણ અટેચ કર્યા છે. આખો માહિતી પૂર્ણ ઈ-મેઇલ નીચે પ્રમાણે છે જે આપને ગમશે જ.

Recently our grand son Captain  Deven (U.S Marines), who is fond of Shabad Sangit and Sufi music,

introduced us to the Sufi songs by Sanam Marvi  who has great voice. Here is some information

about her and links to her Sufi songs- Kanakbhai

Sanam Marvi (born : 17th April 1986) is a Pakistanifolk and sufi singer. She sings in Punjabi, Saraiki and Sindhi languages.[2]

Sanam Marvi has been getting music training since the age of 7. Her father, Faqeer Ghulam Rasool, was also a Sindhi folk singer. Her initial classical music training, for 2 years, was from Ustad Fateh Ali Khan of Hyderabad, Sindh in the Gwalior gharana tradition. She says that she has also learned a lot from folk singer Abida Parveen.[2]

Sanam Marvi debuted, in 2009, at ‘Virsa Heritage’, a music program on Pakistan Television Corporation channel hosted by Yousuf Salahuddin. She affectionately calls him ‘like a baba to her’ (a father figure to her) for giving her a big break in the Pakistani entertainment industry. Later she performed at Coke Studio, Pakistan, a Pakistani television series featuring live music performances.[2]

Marvi performs sufi concerts around the world. She is considered among the 3 of the finest performers in the Sufi, ghazal and folk genres. The other 2 being Abida Parveen and Tina Sani.[3]

She made her debut in a solo performance on the Indian soil at 2010’s Jahan-e-Khusrau, the Sufi music festival arranged by the famous film producer Muzaffar Ali of 1981 film Umrao Jaan fame.[4] In February 2011, she performed with Indian playback singer Rekha Bhardwaj at Times of India’s Aman ki Asha event at Chowmahalla Palace, Hyderabad, India.[5]

And now her music:

1. . https://www.youtube.com/watch?v=lxFaUIxezkc

2.  https://www.youtube.com/watch?v=eOkHlAACPnw

Preview YouTube video Sanam Marvi – Aray Logoon (Kalaam Bulleh Shah) | Sufi Fest – Peace Jam 2014

***
આ ઉપરાંત નીચેના વિડીયો પણ માણવા ગમશે.
https://www.youtube.com/watch?v=SiIu-COuHKw
https://www.youtube.com/watch?v=CiiAGEIojSk
https://www.youtube.com/watch?v=P6V0_hqWeD0
એક વિડીયો જોયા પછી સમમ મારવીના અનેક વિડીયોની લિન્ક મળી શકશે.
નીચેની લિન્ક પ્રજ્ઞા બહેને ચંદુ ચાવાલા ના લેખમાં મોકલી હતી. તે પણ ફરી વાર સાંભળવા જેવી છે.
 1. pragnaju
  માર્ચ 03, 2017 @ 07:00:27 સંપાદિત કરો

  Happy golden wed Anniversary
  Kun Faya Kun Full Video Song Rockstar AR Rahman Sufi … – YouTube
  Video for rahman sufi rockstar youtube▶ 6:21

  Sep 25, 2016 – Uploaded by IT Pros
  Kun Faya Kun By AR Rahman – Duration: 7:46. Sufi Ashram 758,455 views. 7:46. Kun Faya Kun from …

  Liked by you

  જવાબ

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  માર્ચ 13, 2017 @ 13:22:44

  સુફી સંગીત ની એક નવી જ દુનિયા નો પરિચય કરાવવા માટે , કનકભાઈ, એમના પૌત્ર યુ.એસ. મરીન કેપ્ટન દેવેન અને પ્રવીન્ભાઈનો ખુબ આભાર .

  Liked by 1 person

  જવાબ આપો

 2. Niranjan Mehta
  માર્ચ 15, 2017 @ 02:28:18

  તમને ગઈકાલે એક પ્રતિસાદ આપ્યો હતો પણ તે અહી દેખાતો નથી. આપે આપના લેખમાં સુરતની દરગાહમાં સુફી સંગીત વિષે લખ્યું છે તે બધી દરગાહોની વધુ વિગતો મળી શકાશે? મારા એક મિત્રને તેમાં રસ છે. જવાબ જો મારા ઈ-મેલ પર મોકલશો તો આભાર. મારો ID છે
  nirumehta2105@gmail.com

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   માર્ચ 15, 2017 @ 18:39:21

   સ્નેહી ભાઈશ્રી નિરંજનભાઈ,
   મેં તરત જ ઉત્તર આપ્યો હતો પણ એ કેમ પોસ્ટ ના થયો તે સમજાયું નહિ. મારી ક્ષમા યાચના.
   મેં સુરત ૧૯૬૮માં છોડ્યું હતું. મારો હાઈસ્કુલ કોલેજ કાળ એટલે ૧૯૫૫ થી ૧૯૬૨. હું હરિપુરામાં રહેતો હતો. તે સમયે વે દરગાહની વાત મને ખબર છે. એક તો રૂવાળાના ટેકરા પર આવેલી દર્ગાહ પર સંગીતના પ્રોગ્રામ થતા. અમે મિત્રો રાત્રે દશ વાહ્યા પછી સાંભળવા જતા. દરગાહમાં નહિ પણ બહાર ઉભારહીને કવ્વાલી માણતા. સમજાતું નહિ પણ એ રંગત જ જૂદી હતી. સુરતમાં એક શહનાઈ પાર્ટિ હતી. “રાંદેરનું ટકોરખાનુ” શાસ્ત્રીય રાગો પર તેઓ પણ દરગાહ પર સંગીત પીરસતા..
   આ ઉપરાંત નવસારી બજારમાં પોલિસ ચોકીની બાજુમાં આવેલી દરગાહમાં પણ આવા જ સંગીતના કાર્યક્રમ થતા તે યાદ છે.
   આજે બદલાયલા સુરતમાં આ દર્ગાહોનું અસ્તિત્વ છે કે નહિ તે પણ ખબર નથી.
   નીચેની લિન્ક સુરતની નથી, અજમેરની છે..આપના મિત્રને ગમશે

   Like

   જવાબ આપો

 3. nabhakashdeep
  માર્ચ 15, 2017 @ 22:14:16

  સંગીતની સાધના ને ક્દર એટલે પરમકૃપાળુંની પરમ આશિષ. એક આગવી દુનિયાની સફર સરસ રીતે ઝીલી…સરસ સંકલન આપની મીઠી પળોનું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  જવાબ આપો

 4. pratikvekariya19
  માર્ચ 18, 2017 @ 04:38:14

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: