4 ટિપ્પણીઓ (+add yours?)

  1. Sharad Shah
    માર્ચ 25, 2017 @ 08:40:41

    જયેન્દ્રભાઈ સજ્જન માણસ છે. દુષ્ટતા માટે “વૈચારિક દરિદ્રતા” શબ્દ વાપરે છે. બાકી દલિત, મુસલમાન, કિસાન, મહિલાઓ, અને બીજા ઘણા બધા સમાજના પિડિત વર્ગના નામે ગંદી રાજનિતી ચાલી રહી છે અને પરિણામ સ્વરુપ એ વર્ગ આઝાદીના ૭૦વરસે પણ પિડિતના પિડીત જ છે. અને તેમના નામે તેમના જ પ્રતિનિધીઓ પોતાના રોટલા શેકે છે. એક મિત્રએ પુછેલ કે ગરીબોના મસીહા એવા નેતાઓ તો અબજો રુપિયામાં આળોટતા થઈ ગયા અને ગરીબો તો ત્યાંના ત્યાં જ છે. આમ કેમ? આમ કેમ નો સવાલ નથી. આ દેશમાં આમ જ છે અને એ આ પિડીત વર્ગને અને દેશની પ્રજાને સમજાતું નથી.

    Liked by 2 people

    જવાબ આપો

    • jashara
      માર્ચ 25, 2017 @ 11:45:48

      Sharad Shah … વિસ્તૃત જવાબ માટે આભાર … અને આપણી સંવેદના તે પણ અમારા જેવી-જ ઉભરી આવે છે …અને …….. હવે ભાષા પ્રયુક્તિની વાત …
      તમે કોઈને કહો “વસ્તુની મા-બેન કરી નાખી “અને સારી ભાષમાં કહો – “વસ્તુની માતૃ-ભગિની કરી નાખી …” … તો સાલું એટલું ખરાબ તેમને નહિ લાગે … અને મુસ્લિમ્સ તો જડ છે પરંતુ આ કહેવાતો-દલિત વર્ગ ખુબ સેન્સિટિવ છે એટલે તેમને માટે સારા શબ્દોમાં સત્ય કહેવું પડે તોપણ ક્યાંય સુગર-કોટેડ ભાષા અમે ક્યારેય નથી વાપરતા … આભાર …

      Liked by 2 people

      જવાબ આપો

    • pravinshastri
      માર્ચ 25, 2017 @ 12:40:46

      શરદભાઈ તમે સ્પષ્ટ શબ્દોમાં તદ્દન સીધી સાદી વાત કરી દીધી.

      Like

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: