7 Unsolved Mysteries of the Human Body – Why is the international media unfair to India? – Cancer treatment Nanoknife Therapy

ચોરને ત્યાં ચોર ભરાય, અને ચોરીનો માલ લ્હાણી કરે એવો જ ઘાટ. બિચારા વિપુલ કુમાર આમ તેમથી વીણી વીણીને વિડીયો ભેગા કરે અને પ્રવીણ શાસ્ત્રી તૈયાર માલ તફડાવીને તમારે માટે હાજર કરે. દોસ્તો જેટલું સારું લાગે તે બધાનો યસ સુરતી ઉંધીયાને.

"સુરતી ઉંધીયુ"

.

7 Unsolved Mysteries of the Human Body

.

Why is the international media unfair to India? – by Karolina Goswami

.

Cancer treatment Nanoknife Therapy of Guangzhou Fuda Cancer Hospital

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

આપણી ગુજરાતી પ્રજા-સાઈરામ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

View original post

3 responses to “7 Unsolved Mysteries of the Human Body – Why is the international media unfair to India? – Cancer treatment Nanoknife Therapy

  1. pragnaju April 7, 2017 at 11:13 PM

    ભાઇ વિપુલ પાસે અદભુત માહિતીનો ખજાનો છે
    યાદ આવે
    મારી આગળના બેનની ફીંગર પ્રીંટ આવે નહીં તેના વડાને બોલાવતા જણાયું કે તેને કેન્સરની સારવાર આપેલને આવી છાપ જતી રહે છે હવે તો રૅટનલ પ્રીંટ લેવાય

    Liked by 1 person

  2. pravinshastri March 28, 2017 at 9:33 PM

    આજે ઘણાં દિવસે વ્હાલેસરીઓબો બ્લોગ જોવા બેઠો. ઝપેટમાં ઉધીયું જ આવી ગયું. વિપુલભાઈને થેન્ક્યુ કહેવા માટે ઊપર નીચે આંટા માર્યા. કોમેન્ટ બોક્ષ દેખાયું જ નહિ. શક્ય છે કે કદાચ સામે જ હોય. થેન્ક્યુની ઐસી તૈસી કરીને બ્લોગમાં ચીપકાવી દીધું. દોસ્ત આભાર.

    Like

  3. Vipul Desai March 28, 2017 at 9:27 PM

    મુ.શાસ્ત્રીજી, બામણને આપેલી ગાયના દાંત મારાથી નાં ગણાય!

    Liked by 1 person

Leave a comment