મેનહટન ન્યૂ યૉર્કમાં ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’

સ્ત્રોત: મેનહટન ન્યૂ યૉર્કમાં ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’

શ્રી હરીશભાઈ દવેનો આ માહિતગાર લેખ સૌએ એક વાર વાંચવા જેવો છે. ચાર્જિંગ બુલ તો એકવાર જોયો હતો પણ નવા મુકાયલા ‘ફિયરલેસ ગર્લની વાત મને ખબર ન હતી. તે મધુસંચય બ્લોગમાંથી જાણવા મળી આજે  સ્ટોકના ચડાવ ઉતારની સાથે બુલ માર્કેટ અને બેર માર્કેટ શબ્દ જાણી તો છે. તો હવે આ બુલની સામે મુકાયલી આ નિર્ભય બાળકીની પ્રતિમા પણ ઘણું ઘણું કહી જાય છે. ક્લિક કરીને પહોંચી જાવ “મદુસંચય” માં. ઘણું ઘણું નવું જાણવા મળશે.

ChargingBull

Photo credit: Google Image

7 responses to “મેનહટન ન્યૂ યૉર્કમાં ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’

 1. pravinshastri April 8, 2017 at 11:39 AM

  મંજુરી વગર જ મુકાયું છે.

  Like

 2. pragnaju April 7, 2017 at 10:58 PM

  કદાચ થોડા વખતમા હટાવી લેવાશે !

  Like

 3. pravinshastri April 7, 2017 at 2:19 PM

  મને તો હરીશભાઈનો પરિચય હમણાં જ થયો. એમના ઘણાં બ્લોગની અધધ પોસ્ટ્સ વાંચવાની બાકી છે.

  Like

 4. સુરેશ April 7, 2017 at 1:47 PM

  સરસ. હરીશ ભાઈ તો બહુ જૂના મિત્ર. આ પોસ્ટ વિના આ માહિતી ન મળત. ખુબ ખુબ આભાર.
  મૂળ સ્થાને મારી કોમેન્ટ …
  ન્યુયોર્ક જવાની તક મળે તો આ શિલ્પ જોવું જ પડે.

  એક ચિત્ર કે શિલ્પમાં કેટલી તાકાત હોય છે – તેનો બીજો એક દાખલો રોમ ( કે નેપલ્સ?) માં જોનાથન પર ગિલોલથી પથ્થર તાકતા ડેવિડનું શિલ્પ ગણાય છે. રેનેસાંની શરૂઆતનું એ પ્રતીક છે.
  જે તાકાતથી એક ભરવાડના દીકરાએ જોનાથનની પાશવી સત્તાને મહાત કરી – એ આસુરી તાકાત સામે
  દૈવી કૌશલ્યના વિજયની મહત્તાને બિરદાવવાની વાત છે.

  Liked by 1 person

 5. મનસુખલાલ ગાંધી April 6, 2017 at 10:01 PM

  બહુ સુંદર માહિતી આપી છે.

  Liked by 1 person

 6. Vinod R. Patel April 6, 2017 at 2:33 PM

  નવી માહિતી સભર લેખ માટે શ્રી હરીશ દવેને અને રી-બ્લોગ માટે પ્રવીણભાઈ ને અભિનંદન.

  Liked by 1 person

 7. હરીશ દવે (Harish Dave) April 6, 2017 at 7:00 AM

  આભાર, પ્રવીણભાઈ! મારી પોસ્ટને પ્રકાશમાં લાવવા માટે આભાર…

  જ્યાં પ્રકાશન હક્ક વિષે સમસ્યા ઊભી થતી હોય કે કૉપીરાઇટનો પ્રશ્ન ઊભો થતો હોય, તેવા બ્લૉગર્સ માટે
  આ વ્યવસ્થા કદાચ કારગત નીવડે. .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: