ગટર અને ગુલાલ

આપ સૌ મિત્રો માટે સુરેશ જાનીની આ ખાસ પોસ્ટ રિબ્લોગ કરું છું આશા છે કે આપને એ ગમશે જ.

સૂરસાધના

      છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે?

      હા! મૈસુર  શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક હમણાં જ નજીકની  સુખી માણસોની સોસાયટીના બંગલાની ગટર સાફ કરીને ઘેર પાછો આવ્યો છે. એને ઘર કહેવું હોય તો કહેવાય. આમ તો એ રસ્તા પરની ઝુંપડી જ છે. કાથીના ખાટલા પર એ ‘હાહ’ ખાતો બેઠો છે. પણ એનો થાક તો ઝુંપડીની અંદર બેઠેલા માણસોને જોઈને ક્યારનો ય ઊતરી ગયો છે.

g1

      એની ઝુંપડીની ઓરડીમાં ચારે બાજુ દેશભક્તોના ચિત્રો લટકે છે. બાજુના એક ઘોડામાં થોડીક ચોપડીઓ, દૈનિક અખબારો અને સામાયિકો પડ્યાં છે. ચાર જણા નીચે બીછાવેલી જાજમ પર બેસીને ધ્યાનથી વાંચી રહ્યા છે. દિવાલ પરની એક માત્ર ટૂટલ ફૂટલ બારીમાંથી બાજુના ક્યારામાં ઈશાકે રોપેલા, ગુલાબના ચાર છોડની ઉપર લાલ અને ગુલાબી રંગનાં ગુલાબ હવાની લહેરખીઓ સાથે ઝૂલી રહ્યાં છે.

       આ દૃષ્યની કલ્પના ગંદું કામ કરતા ઈશાકને પાંચ વર્ષ પહેલાં આવી હતી. ગંદકી સાફ કરવામાં  જ તો એની કમાણી…

View original post 579 more words

Advertisements

1 ટીકા (+add yours?)

  1. સુરેશ
    જૂન 18, 2017 @ 05:55:58

    ખુબ ખુબ આભાર. ‘દેશ’ વિશે ઘટતું બોલવા/ લખવાની ફેશન હોય છે. પણ આવાં લાખો ચીંધરે વીંટ્યા રતન એ વ્હાલા ‘દેશ’માં છે જ.
    મોટા લોકોની નાની વાતો માટે તો બહુ ચર્ચાઓ થાય છે – ભલે થાય. પણ આવા નાનાં લોકોની મોટી વાતો પણ જાણતા થઈએ તો?

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: