Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
આભાર ગાંધી સાહેબ.
LikeLike
સરસ વાર્તા છે.
LikeLiked by 1 person
‘ઓ મારા રંમણ દીકરા, હૈયા દાઝે તારા ઉત્કર્ષ માટે તને અમેરિકા બોલાવ્યો હતો…ઉત્તરાગમન માટે નહિ.’ વૃધ્ધ કાકા વિલાપ કરતા, ઢગલો થઈ બેસી ગયા…અંત કસક કરાવી ગયો
LikeLike
હરનિશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
LikeLike
બહુ સરસ વાર્તા. એક બેઠકે વાંચવી પડી.અભિનંદન
LikeLiked by 1 person
આવા ડિપ્રેશનના ઘણાં દાખલાઓ જોયા છે. ફેર એટલો જ કે આત્મહત્યા નથી કરી પણ રોજ રોજ અંદરથી મરતાં રહ્યા છે.
LikeLike
એક ઓર ઇન્ડો-અમેરિકન સંખેડા ઉતાર વાર્તા જે છેક સુધી વાચકને જકડી રાખે છે.
LikeLiked by 1 person
ફ્રોમ ડે વનથી આપના તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું. કેટલીક વાર પ્રેમ અને હક્કથી ટપોર્યો પણ ખરો. જેટલો આભાર માનું એટલો ઓછો છે. હંમેશા જ્યારે તમારા તરફથી પ્રસંશા મળે ત્યારે એ જ પ્રાર્થું છું કે હું એને લાયક બની રહું. ફરી એક વાર આપનો આભાર.
LikeLike
ભારતથી આઘેડ વયે અમેરિકા આવનારાઓ કદાચ આવા જ પણ જુદા જુદા પ્રકરના અનુભવોમાંથી પસાર તો થતા જ હશે. ભારત અને અમેરિકા….બન્નેના સામાજીક અને ફેમીલી વાતાવરણો જુદા. તમે સરસ રીતે ઓછા શબ્દોમાં વણી લીઘા. સેક્ષને પણ તમે સ્વચ્છ શબ્દોથી મથાડીને વાચકોને પોતાને વિચાર કરીને સમજવા માટે ઝંકૃત કરો છો.ખૂબ જ સુંદર પ્રતિપાદન. આ વાર્તામાં ૨૦૦૫ કે ૨૦૧૨ના પ્રવિણ શાસ્ત્રી ખૂબ જ સરસ નવનીત લઇને આવ્યા છે. ઇનામ વિજેતા સર્જન… સ્ત્યને વાર્તારુપે કંદાર્યુ છે. હાર્દિક અભિનંદન.
LikeLiked by 1 person
અલગ રીતે કહેવાતી વાર્તાએ તો છેક સુધી પકડી રાખ્યા.
LikeLike
જરુર. તમારી નિખાલસતા ગમી! તમારો આજના લેખપરનો મારો પ્રતિભાવ ન વાંચ્યો હોય તો શાંતિથી વાંચશો; ઉતાવળ મા કરતા!
LikeLike
સ્નેહિ ભાઈ ચિમનભાઈ, તમારો ફોન અંગેનો સંદેશો મળ્યો હતો. હાલમાં હું મોટેભાગે પત્નીસેવામાં વ્યસ્ત રહું છું. હું સમય મળતાં જરા ફેસબુક પર મન હળવું કરવા પોલિટિક્સની ઠોકાઠોક કરી લૌં છું આપણે ચોક્કસ નિરાંતે વાતો કરીશું.
LikeLike
વાર્તાની આ નવી વાત અને એની રજૂઆત ખરે જ પ્રસંશનીય છે. તમારી લખવાની ઢબ અને વાંચકને વાર્તા પૂરી ન કરે ત્યાં સુધી રોકી રાખવાની કલા માટે સલામ. એક બેઠકે મારે પૂરી કરવી પડી એનું માન તમારા ફાળે ચમનના ચોપડે ચિતરાઈ ગયું છે એની નોધ લેશો. અભિનંદન સાથે આભાર.
LikeLiked by 1 person