Sangi July 30 Event Flyer

હું પ્રવીણ શાસ્ત્રી. આપનો મિત્ર. વાર્તાઓ લખું છું. વાતો લખું છું.

મારી કેટલીક વાર્તાઓ જેવી કે “સ્પૅસ” “વિધુર વ્યથા” “મન વૈભવ” “વિભક્તિ એ જ મુક્તિ” માં એકલવાયા જીવનની વેદના વણાયલી છે. એ જ પ્રમાણે એક વિધુરનું જીવન કઈ રીતે સુખને માર્ગે પરિવર્તીત થાય છે તેની વાતો મારી “રિવર્સલ” શ્રેણીમાં હળવી શૈલીમાં ગુંથેલી છે. મારા આ બ્લોગ સિવાય

Gujarati.pratilipi.com/pravinkant-shastri પર પણ મારી ઉપરોક્ત દર્શાવેલી અનેક વાર્તાઓ વાંચી શકશો.

વાત માત્ર મારી વાર્તાની નથી. વાર્તાઓ તો સાંપ્રત સમાજમાંથી જન્મેલી કાલ્પનિક કથાઓ છે. એમાંની સુખદ  કાલ્પનિક કથાઓને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનો પ્રયાસ એટલે “સંગી”

સંગી એટલે સાથે ચાલનાર. સંગી એટલે એકલતાને દૂર કરનાર સહૃદયી સાથીદાર.

સંગી એટલે વર્ષો સૂધીના જીવનસાથીને ગુમાવ્યા પછીની થતી વેદનામાંથી હળવાસ પ્રતિ લઈ જનાર મિત્ર કે જેમના ખભાપર માંથું નાંખી રડી શકાય અને આલિંગન સાથે મુક્ત રીતે હસી પણ શકાય.

આ બધી જ વાત શક્ય અને સરળ છે. જો આપ સક્રિય અને યુવાન હો તો.

પણ વયસ્કોનું શું?

સંયુક્ત કુટુંબમાં સંતાનોને સહારે જીવનસાથી વગર જીવતા વયસ્કોનું શું?

એમના સંતાનો ‘ડેટિંગ’ની મંજુરી આપશે? અને મંજુરી આપશે તો શું અમેરિકન બારમાં જઈને કંપની શોધવા જવાશે?

ના એની જરૂર નથી. આપણી પાસે આપણું પોતાનું એક માધ્યમ છે અને તે સંધી.

આ ક્લબ નથી આ લગ્નમેળો નથી, આ કોઈ મેરેજ બ્યુરો નથી. આ એક આપણી પોતાની પસંદગીના મિત્રો મેળવવાનું ફલક છે. જ્યાં આપણે મળીયે અને મનપસંદ સાથીદાર સાથે ચાલીયે. એ કદાચ થોડા અંતર માટે હોય કે જીવનભરનો સાથ હોય. સંગીના નેજા હેઠળ મળીયે, વાતો કરીયે, પરિચય અને મૈત્રી કેળવીએ.

થેન્ક્સ ગોડ, આપણે આબધું મુક્ત રીતે, ગિલ્ટી ફિલિંગ વગર કરી શકીયે કારણ કે આપણે અમેરિકામાં છીએ. તો ચાલો મળીયે…..Sangi July 30 Event Flyer

સંગી૨

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. મનસુખલાલ ગાંધી
    ઓગસ્ટ 10, 2017 @ 18:22:53

    સારો પ્રયોગ છે.

    ચાલો આમાંથી પણ સુંદર રોમાંસ અને અનુભવવાળી વાર્તાઓ મલતી રહેશે, અમે વાંચતાં રહીશું.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      ઓગસ્ટ 10, 2017 @ 19:03:19

      ખરેખર તો મારી કાલ્પનિક વાર્તાઓ વાસ્તવિક્તામાં પરિણમતી જણાય છે. માનવા માં ન આવે એરીતે વયસ્કો મૈત્રી કેળવી મિનિંગફુલ રિલેશનમાં આગળ વધવા ઈચ્છે છે.

      Like

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: