Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
ફરી ફરી માણવાનો આનંદ
LikeLike
પ્રભુલાલભાઈ,
સાદર વંદન. મને યે સંગીતનું ભાન જ્ઞાન નથી. છતાં એમા લીન થઈ જવાય છે. આમ તેમ તેથી માહિતી રજુ કરું છું; મારું પોતાનું કશું જ નહિ. રોજ હું આપની મેઇલ ભાગ્યે જ ચૂક્યો હોઈશ. ભાઈ મેઇલ મોકલતા જ રહેજો.
પ્રવીણના વંદન.
LikeLike
શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રી સાહેબ,
આભાર, શાસ્ત્રી સંગીત સંભાળવું ગમે છે પણ તેના ક્કા ની પણ જાણ નથી !
લય,સ્વર અને વાદ્યનું મિશ્રણ કેવા કેવા જાદુ કરે છે એ આપણે સહુ કોઈ જાણીએ જ છીએ.
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પણ ખૂબી છે કે કોઈપણ સંગીતના રસિયાને ને સાંભળવું ગમે
જે નાજાણતા બધાનો અંગત અનુભવ છે;
વિવિધતા ના ભંડાર સમા તમારા આ ‘અભિયાન’ ને તમે દિનપ્રતિદિન શોભાવતા જાવ છો
તેનો પણ આનંદ છે.
તમારી કુશળતા.
લિ.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન
LikeLiked by 1 person
આભાર વિમળાબહેન.
LikeLike
કર્ણ મધુર,મનોહર.
LikeLiked by 1 person