Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
આભાર ગાંધી સાહેબ.
LikeLike
ઘણા વખતે નવી વાર્તા મળી.. બહુ સરસ..બઘુ જ સરસ, અેક નવી અસરકારક વાર્તાના જન્મને માટે.
LikeLiked by 1 person
અમૃતભાઈ આપના ઉત્સાહપ્રેરક પ્રતિભાવ બદલા હંમેશનો ઋણી છું. જ્યાં જ્યાં ક્ષતિ લાગે ત્યાં નિઃસંકોચ આંગળી ચિંધતા રહેજો. આભાર મિત્ર.
LikeLike
પ્રવિણભાઇ, સરસ વાર્તા. નેત્રદાનનો નિર્ણય પણ . વાર્તાનો સૌથી મોટો પ્રભાવશાળી હિસ્સો છે….અેક સફળ રાજકારણિય થવા માટેનાં જરુરી સર્ટીફિકેટોની ….અને તેનો લખાણમાં જરીકે ઉલ્લેખ નહિ…. અેક વાત અેસ્ટાબ્લીસ્ડ છે કે અેક સફળ પોલીટીશીયન બનવા માટેના કેન્ડીડેટ પાસે આ દુનિયાના બઘાજ દુષણો, ગુંડાગીરી,વિ. માં અે ગ્રેડમાં પાસ થયાના સર્ટીફીકેટોની….જે દેવેન્દ્રસિંહજી પાસે બાળપણથી હતાં.
અનંતાદેવીનું નામ જ તેમને માટે માન ઉપજાવનારું છે.
બઘુ જ સરસ, અેક અસરકારક વાર્તાના જન્મને માટે.
અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person