દેવોમાં ‘કંદર્પ’ અને ઋષિઓમાં વાત્સ્યાયનના ‘કામસૂત્ર’નું ‘કામશાસ્ત્ર’ …!!!

પહેલી જ વાર કંદર્પ પટેલના બ્લોગની મુલાકાત લીધી. માનું છું કેઆ વિષય પણ વાચક મિત્રોને ગમશે.

Hi! I'm Contentman!

અદભુત..! ભારતીય સંસ્કૃતિમાં ખાલીપો જરૂર વર્તાય જો ઋષિ વાત્સ્યાયનનો ‘કામસૂત્ર’ ગ્રંથ ના હોય. સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રેમ’ પરના ઉત્કૃષ્ટ પુસ્તક ‘કામસૂત્ર’ના સર્જક વાત્સાયન છે અને તેમના સર્જન વગર દરેક સંસ્કૃત પુસ્તકાલય અધૂરું છે. આશરે ૨ જી સદી દરમિયાન ગુપ્તકાળમાં કુલ ૭ અલગ-અલગ ખંડોમાં વહેચાયેલું ‘કામસૂત્ર’ મનુષ્યના લૈંગિક અભિગમ પર સચોટ સાબિતી આપતું પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. ૭ અલગ-અલગ ખંડો માં ૩૬ અધ્યાયો છે જેમને ૧૨૫૦ વૃત્તોના સંગઠનથી સંસ્કૃતની ઉત્તમ અને ઉત્કૃષ્ટ રચના કરવામાં આવી છે. જીવનના ધ્યેયો, પ્રાથમિકતાઓ, પત્નીની પ્રાપ્તિ, શારીરિક આકર્ષણ, જાતીય આવેગો થી માંડીને રતિક્રીડા સમજાવતા ૬૪ વિભિન્ન કામકલા સુધીનું વિસ્તૃત વર્ણન ‘કામસૂત્ર’માં જોવા મળે છે.

This picture postcard was distributed by the private Indian Health Organisation (IHO) at a four-day ..

આજના કહેવાતા અતુલ્ય ભારત..કે ઈન્ક્રેડીબલ ઇન્ડિયાના યુગમાં આવી ગયા પછી બુદ્ધિની નિરપેક્ષતાને કાટ લાગ્યો એ તો દેખાઈ જ આવે. કોફી શોપ કે આઈસક્રીમ પાર્લર પર એક સ્ટ્રો થી કોફી પીતા હોય કે પોતાની ડેઝલિંગ ડાર્લિંગ સાથે આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય ત્યારે આજુબાજુમાં બેઠેલા સડકછાપ લોકોની નઝર બગડે…

View original post 886 more words

One response to “દેવોમાં ‘કંદર્પ’ અને ઋષિઓમાં વાત્સ્યાયનના ‘કામસૂત્ર’નું ‘કામશાસ્ત્ર’ …!!!

  1. pragnaju July 20, 2018 at 10:11 PM

    ધર્મ, અર્થ અને કામ એ રોજિંદા જીવનના ઉદ્દેશ છે, જ્યારે કે મોક્ષ મૃત્યુ અને પુનઃજન્મના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. કામસૂત્ર —બર્ટન કહે છેઃ

    “અર્થ કરતાં ધર્મ વધારે સારો છે, અને કામ કરતાં અર્થ વધારે સારો છે. પરંતુ રાજાએ સૌ પ્રથમ અર્થનો અમલ કરવો જોઈએ અને પુરુષોએ માત્ર અર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો જોઈએ. ફરીથી, કામ એ જાહેર મહિલાઓનો વ્યાવસાય હોવાથી તેમણે અન્ય બે કરતાં તેને વધારે મહત્વ આપવું જોઈએ, અને સામાન્ય નિયમમાં આ એક અપવાદ છે.”

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: